________________
૧૮
રાડ રાજસ્થાન.
પેાતાની પેદાશ છે એમ માનેછે. કુશનાથકી મારવાડ અને અખરના રાજાએની ઉત્તિ છે. કુશના વંશધર ગણાઇ તેઓ કુશાવહ નામથી પરિચિત છે. એરીતે મારવાડના રાજાએ રામચંદ્રના પુત્ર કુશ થકી પોતાની ઉત્તિ છે એમ માની, પોતે સૂર્યવ’શીય છે એમ પરિચય આપેછે. પણ અનેક હીંદુએ તે વાત ઠીક નથી એમ માનેછે. તેએ બેલેછે જે મારવાડના રાજા, રાષિ વિશ્વામિત્રના પૂર્વ પુરૂષ કુશના વંશધર છે એમ તેએ સ્વીકારે છે.
જે દીવસે રવિવશ તિલક શ્રીરામચંદ્રે, કઠેર ભ્રાતૃશાકાનલે પોતાના જીવનનુ બલિદાન આપ્યું તે દીવસથી, જે સઘળા રાજાએ, કમાન્વયે અયેાધ્યાના સીંહાસને બેઠા હતા, તેઓના જીવનચરિતનુ વર્ણન એક માત્ર ભાગવત પુરાણમાં સારીરીતે અને ચેાખ્ખી રીતે આપેલ છે. તેમ પુરાણમાં વર્ણવેલ છે જે શ્રીરામચદ્ર પછી ૫૮ રાજાએ અયેાધ્યાના સીંહાસને કૅમાન્વયે બેઠા. તેમાંથી છેલા વંશધરનું નામ સુમિત્ર-મહારાજ સુમિત્રના પરવર્તી કેાઇ રાજાનું ચિરત, પુરા ણામાં માલુમ પડતું નથી. અખરના પ્રસિદ્ધ રાજા પંડિતવર જયસીંહે સૂર્યવ શની જે વશતાલિકા સકલન કરીછે, તેમાં લખેલ છે જે મહારાજ સુમિત્ર પછી અનેક રાજા સૂર્યવંશમાં પેદા થયા છે. તે સઘળા રાજાએ મેવાડના રાણાએના પૂર્વ પુરૂષ છે.
અભિમન્યુ તનય,૪ મહારાજ પરીક્ષિત, પાંડત્ર પ્રવીર મહારાજ યુધિષ્ઠિરને ઉત્તરાધિકારી, પરીક્ષિત પછી એક દર ૬૬ રાજાએ પાંડવની લીલાભૂમિ ઇંદ્રપ્રસ્થ નગરના સીંહાસને બેઠા હતા. તેએના શેષ ઉત્તરાધિકારીનું નામ રાજપાલ હતું. રાજતરંગિણીગ્રંથ શીવાય, બીજા કેઇ ગ્રંથમાં તે રાજાાનુ` સ્ફુટ વર્ણન જોવામાં આવતું નથી. રાજપાળ, મહારાજ વિક્રમાદિત્યના સમસામયિક હતા. એમ કહેવાય છે જે મહારાજ રાજપાળે કુમાયુન ઉપર હુમલા કર્યો તેમાં, કુમાયુનના અધિપતિ સુખવત રાજાથી તે હણાયા. વિજયી સુખવત, ફતેઢુનાઙર્ષમાં કુલાઇ, પોતાના દેશવેરી રાજપાળની ઇંદ્રપ્રસ્થ નગરી હસ્તગતપ કરવાના અભિપ્રાયે, તે દેશતરફ ચાલ્યા હતા. સુખવ તે, રાજપાળની રાજધાની હસ્તગત કીધી ખરી, પણ તે અધિકદિન કબજામાં રાખી ભેગવી શકયે નહિ, ઘેાડા સમયમાં તે વિક્રમાદિત્યના પ્રચ‘ડ વિક્રમખળે તે પ્રદેશમાંથી ચાલ્યેા ગયે.
૧
રાજ ચક્રવર્તી મહારાજ વિક્રમાદિત્યે કુમાયુનપતિ, સુખવતના ગ્રામમાંથી ઇંદ્રપ્રસ્થપુરીના ઉદ્ધાર કર્યો ખરા, પણ તેની પુર્વ શેાભાનેા તે પુનરૂદ્ધાર કરી શકયા નહિ.
૧ શાકના અગ્નિ ૨ ક્રમસર ૩ સંગ્રહ ૪ પૂત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫ તામે.
www.umaragyanbhandar.com