________________
ઢાડ રાજસ્થાન.
મહારાજ યયાતિના તે ત્રણ પુત્રામાં અનુ વિશેષ પ્રતિષ્ઠવાળા નીવડયેા. તેના વશમાં અંગ, વગ, લિંગ, કૈકય, અને મદ્રેક વીગેરે કેટલાક મહાપુરૂષા જન્મ્યા તેમાં તેઓએ, તેઓના નામાનુસારે એક એક શહેર વસાવ્યું.
૧૬
નરનાથ યયાતિના બીજા પુત્ર તુર્વસુની કીર્તિનું કાંઇ વિવરણ જોવામાં આવતું નથી. માલુમ પડેછે જે તે, ભારતભૂમિને ત્યાગ કરી, ખીજા સ્થળે ઉપનિવિષ્ટ થયા છે. તેના ત્રીજા ભાઈ નાકુળમાં ગાંધાર અને પ્રચેતા નામના બે રાજાએ પેદા થયા. તેઓએ એક એક રાજ્ય સ્થાપન કર્યું. પૈારાણિક ગાંધાર ( કંદહાર ) ગાંધારરાજાનુ પ્રતિષ્ઠિત છે. પ્રચેતાની કીર્તિનું કઈ રીતનુ ચિન્હ જોવામાં આવતું નથી. માલુમ પડયું છે જે તેણે મ્લેચ્છ દેશમાં પોતાનું આધિપત્ય જમાવ્યું હતું.
કલિજર, કેરલ, પાંડ અને ચાલ નામના મહારાજ દુષ્યંતના ચાર પાત્ર હતા. તેઓએ પ્રત્યેક, પોતપોતાના નામે એક એક રાજ્ય સ્થાપ્યું.
:
મલખાર ઉપકૂલે પાંડમ`ડળ નામના એક પ્રદેશનુ વિવરણ જોવામાં આવેછે. તે એમ માલુમ પડેછે જે પાંડના સ્થાપેલ છે. પાશ્ચાત્ય ભૂગાલવેત્તા તેને “રજીચાપાંડીયાના ” નામે કહેછે. હાલનુ તજાવર. તે પાંડુમડળની રાજધાની છે. ચાલ, સારાષ્ટ્ર દેશમાં પ્રસિદ્ધ દ્વારકાની પાસે આવેલ છે. આજ તેજ નામ કહેવાય છે.
પણ તેનુ
ભગવાન મનુ અને બુધથી અરબી, શ્રીરામ અને શ્રીકૃષ્ણ સુધીના સૂર્ય અને ચંદ્રવંશના રાજાના ચરિતનુ સક્ષિપ્ત સમાલેચન કર્યું. વિશાળ પુરાણુશાસ્ત્ર સાગરનું મંથન કરવાથી જે દીવસે તેમાંથી ઐતિહાસિક રત્ન સમૂહેા નીકળશે, તે દીવસે જગતમાં એક નવા યુગના પ્રાદુભાવ થાશે. તે દીવસે ડીન ભારત, એક નવા જીવનમાં ઉન્નત્તિ થાશે. પણ તે દીવસ હાલમાં નિકટ નથી, લાંખી કાળ નિશાનુ... વિશાળ રાજ્ય એળાંડતા એળાંડતા તે ધીરે ધીરે ભારતવર્ષ તરફ આવેછે. ભારતના ભવિષ્ય ગગનમાં પ્રાચીદ્વારે તેની ક્ષીણુ રશ્મિરેખાપ ઘણા મદભાવે, પ્રતીભાત થતી આવે છે.
આજકાલ પુરાણાન: ઘણા પ્રચારથી અમરપૂજ્ય આર્ય મહેાદયની કીર્તિ ક્રમે ક્રમે પ્રકાશમાં આવતી જાય છે. તે કીર્ત, પૈારાણિક જાળમાં ઢંકાઈ ગઇ છે. તે જાળ ઉપાડી લઈ તેમાંથી કાઇ ઐતિહાસિક સત્યના ઉદ્ધાર કરવા ચેષ્ટા કરતું નથી, એવી ચેષ્ટા કરવાથી ચેષ્ટા ક્ળવતી થાય તેમાં કઈ રીતના સ ંદેહ નથી.
૧ વલાવવું ૨ પ્રકાશ ૩ વધારે જીવતું, ઉતમ પ્રકારના જીવતવાળું ૪ રાત્રી ૫ ઝરણુની રેખા ૬ દિપ્તિવાળી ૭ મત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com