________________
૨૦
અર્થ:- હૈ આત્મન ! શાંતભાવરૂપી નિર્મળ જળથી ક્રોધરૂપી અગ્નિનું નિવારણ કર; અને ઉદાર–વિશાળ માવ અર્થાત્ અત્યંત કામળ પરિણામેાથી માનને અર્થાત્ માનરૂપીહાથીને વશ કર: માયાž(વકતા–કુટિલતા) રૂપ પરિણામને નિર'તર આ વ(સરલ) પરિણામરૂપ અમૃત્તથી દૂર કર. અને લેાલની શાંતીને અર્થે નિલે ભતાના । આશ્રય કર : એમ ચારે કષાયાને દૂર કરવાના ઉપદેશ છે.
.
ભાવાઃ- દુષ્ટ લેાકેા દ્વારા તિરસ્કાર, હાસ્ય, તાડન, મારણુ આદિ કોષની ઉત્પત્તિનાં ( ક્રોધને ઉત્પન્ન થવાનાં ) કારણેા ઉપસ્થિત થાય, છતાં પણ પરિણામમાં મલિનતા ન કરવી તે ઉત્તમ ક્ષમા છે. ઉત્તમ જાતિ, ઉત્તમ સ્કુલ, ઉત્તમ રૂપ, વિજ્ઞાન, ઐશ્વર્ય, બલ આદિ વિદ્યમાન હોય છતાં પણ માન રૂપ પરિણામ ન કરવાં. આ ઉત્તમ માર્દવ છે : તેમજ અન્ય દ્વારા તિરસ્કાર થાય, છતાં પણ અભિમાન—ગર્વ ન કરવા, તે પણ ઉત્તમ માર્દવ છે. મન વચન કાયાની કુટિલતા ( વકતા ) ના અભાવ તે ઉત્તમ આર્જવ છે. બીજાનાં ધન શ્રી આદિ પદાર્થોમાં અભિલાષાના અભાવ તથા પરિણામેાને મિલન કરવાવાળા લેાભને અભાવ તે ઉત્તમ શૌચ છે. ક્રાય, માન, માયા ઢાલના અભાવ થવાથી અનુક્રમે ક્ષમા, માવ, આર્જવ અને શૌચ (નિભતા) આદિ ધર્મ પ્રગટ થાય છે. જે જે પદાર્થોનાં નિમિત્તથી ક્રોધાદિ કષાયે ઉત્પન્ન થાય, તે તે પદાર્થના ક્રોધાદિકની શાંતિને અર્થે ત્યાગ કરવા જોઈએ. અને જે જે કાર્ય કરવાથી ક્રોધાદિ શત્રુઓનું નિવારણુ થાય, તે તે કાર્ય બુદ્ધિમાનાએ આલસ રહિત,