________________
- ચાર ચાર | वसति खलु कषायग्राहचक्रं समन्तात् ॥ .. अंयति गुणगणोऽयंतन तावाद्विशङ्क ।
યમરામાજૈિતાન વિજોતું થતd II ૨૭ મે , અર્થ:- હે જીવ! તારું હૃદયરૂપી સરોવર જેકે અતિ નિર્મલ છે. તો પણ તેના અતિ ગહન ઊંડાણ ભાગમાં જ્યાં સુધી કષાયરૂપી મગરમચ્છો વિચરે છે, ત્યાં સુધી તે હૃદયરૂપી નિર્મલા સરેવરની પાસે મોક્ષમાર્ગમાં સમર્થ સાધનભૂત પવિત્ર સભ્યસ્કવ અને જ્ઞાનાદિ ગુણે નિઃશંક ને નિર્ભયપણે આવી શકતા નથી. માટે હે ભવ્ય જીવ! જે તું તે પવિત્ર ગુણને તારા હૃદય સરોવરમાં બોલાવવા ઈચ્છતા હે, તો તે કષાયોને જીતવાને પ્રથમ તે પ્રયત્ન કર. વળી તેમને જીતવાને ઉપાય એ છે કે, સંયમ ધારણ કરે અને પરિણામે ને શાંત બનાવો. પ્રશમ, સંવેગ, અનુકંપા તથા ઈન્દ્રિય વિજય, (શ્રી ટેડલમલજીએ શમ, દમ, યમ લખેલ છે.) ઈત્યાદિ અનેક ઉપાયે કષાને જીતવાને માટે બતાવવામાં આવેલ છે.
करोतु न चिरं घोरं तपः क्लेशा सहो भवान् । चिच साध्यान् कपायारीन् न जयेद्यत्तदज्ञता ॥ १८ ॥ અર્થ:- જે તમે કહેશથી ડરતા હો તે ભલે ઘણા કાળ પર્યત ઘોર તપને ન કરે; પરંતુ કષાયને જીતવામાં તે કઈ શારીરિક કલેશ નથી ને! જેણે પિતાનું મન વશ કર્યું કે તેને કષાય