________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
હારીતસંહિતા.
*
*
*
*
*
वर्षासु पश्चिमी वायुर्वायव्यः शरदि स्मृतः।
हेमन्ते शिशिरे चैव कथितश्चोत्तरोऽनिलः ॥ શિશિર ઋતુમાં પૂર્વ વાયુ વાય છે, હેમંત ઋતુમાં અગ્નિકોણને વાયુ વાય છે, વસંત ઋતુમાં દક્ષિણને વાયુ વાય છે. ગ્રીષ્મ ઋતુમાં નૈઋત્યને વાયુ વાય છે, વર્ષા ઋતુમાં પશ્ચિમનો વાયુ વાય છે, શરદુ ઋતુમાં વાયવ્ય કોણને વાયુ વાય છે, તથા હેમંત અને શિશિર ઋતુમાં ઉત્તરનો વાયુ વાળે છે.
એક દિવસમાં છ ઋતુનો પ્રકાર, तार्तीये निपुणा वदन्ति जलदं तस्मानिशीथे शरत् प्रोक्तः शैशिरिकस्ततो हिमऋतुः सूर्योदयादुग्रतः। मध्याह्ने च तथा वदन्ति निपुणा ग्रैष्मो ऋतुः स्यात्ततो वासन्ती कथिता ऋतुस्तु मुनिभिः पूर्वाह्न एवं सदा ॥
રૂતિ નિમળે તુવાડા દિવસને ત્રીજે ભાગે એટલે વિસ ઘડી દિવસની ગયા પછી દસ ઘડી સુધીના સમયને કુશળ વૈવ વર્ષા ઋતુ કહે છે તે વખત પછી મધ્યરાત્રી થતા પહેલાંની દસ ઘડીને શરદ્ ઋતુ કહે છે, તે પછી એ ટલે વીસ ઘડી રાત્રી જતાં સુધી શિશિર ઋતુ કહેવાય છે તે પછીની દસ ઘડી જે સૂર્યોદય પહેલાની હોય છે તેને હેમંત ઋતુ કહે છે, સૂર્યોદય થયા પછી દસ ઘડી સુધી જે દિવસ પહેલો ભાગ કહેવાય છે તેમાં મુનિયોએ સદા વસંત ઋતુ કહેલી છે; અને નિપુણ વૈદ્યો મધ્યાહે એટલે દિવસની વચલી દસ ઘડીમાં ગ્રીષ્મ ઋતુ કહે છે.
ઝેરી વાયુને સમય, कार्तिके मार्गशीर्षे वा माघे चाषाढसंज्ञके। ऋतुसन्धौ च हेमन्ते सविषः स्यात्तु मारुतः॥ स यस्मिन्नगरे देशे ग्रामे वा काननेऽपि वा। संस्पृशेदुल्बणो वायुगोमनुष्येभवाजिनाम् ॥ तिलकं गोषु जानीयाद्यक्ष्माणं मानुषेषु च । गजेषु पावकं विद्याद्धयानां वेद्य उच्यते ॥
For Private and Personal Use Only