________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પંદરમા
पंचदशोऽध्यायः ।
સ્વરભેદરોગની ચિકિત્સા, સ્વરભેદરોગના હેતુ. आत्रेय उवाच ।
૫૧૩
wwwwww
अत्युच्च भाषणाद्व्यायामात्कफात् शीतसेवनात् । मार्ग निरुंधते श्लेष्मा तस्मात्संबाध्यते स्वरः ॥ આત્રેય કહેછે. બહુ ધાંટા કાઢીને ખેલવાથી, કસરત કરવાથી, કથી અને ઠંડા પદાર્થોનું સેવન કરવાથી, કફ્ સ્વરવાહિની શિરાઓને રાકે છે અને તેથી સ્વર જોઇએ તેવા નીકળતાં બગડે છે.
For Private and Personal Use Only
સ્વરભેદના પ્રકાર,
स चापि षड्रविधः प्रोक्तः स्वरघातः समीरणात् । पित्ताच्च श्लेष्मणा चैव सन्निपातात् क्षतात् क्षयात् ॥ એ સ્વરભેદ છ પ્રકારના છે. ૧ વાયુથી થયેલે, ૨ પિત્તથી થયેલા, ૩ થી થયેલા, ૪ સન્નિપાતથી થયેલા, ૫ ક્ષતથી છાતીમાં ચાંદી પડવાથી કે વાગવાથી થયેલા, ૬ ક્ષયરોગથી થયેલે.
સ્વરભેદનાં લક્ષણ
वातेन कृष्ण कूर्चा घुघुरो वा विदीर्यते । पित्तेन कंकरावः स्यात् पीतविण्मूत्रनेत्रता ॥ श्लैष्मिके घुघुरायेत श्वेतमूत्री कफातुरः । समानः सर्वलिंगैस्तु जायते सान्निपातिकः ॥ क्षयाद् घर्घररावस्तु कफः पतति पिच्छिलः । क्षतजे शूलहृद्रोगा घर्घरः श्वसते तथा ॥
વાયુથી સ્વરભેદ થયા હાય તે! રાગીનાં નેત્ર તથા ઝાડા કાળાં થઈ જાય છે અને તેને શબ્દ ધાધરા અથવા કાટી ગયેલા હોય છે. પિત્તથી થયેલા સ્વરભેદવાળાનો સ્વર ચક્રવાકપક્ષીની ચીસ જેવા હાય છે તથા તેના ઝાડા, પીશાબ અને નેત્ર પીળાં હોય છે. કથી થયેલા સ્વર