________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અઢારમો,
મદ્ય વગેરેની સૂછીએ.
विभ्रान्तचेता रक्ताक्षः स्वमशीलः सुरावशः । क्षतक्षयाद्भवेच्चान्या कोद्रवान्नविसेवनात् । जायते मोहमूर्च्छा च तेन निद्रातिदुर्मनाः ॥ બઘ પીવાથી થયેલી મૂર્છામાં રાગીનું ચિત્ત ભ્રમિત થઈ જાય છે, તેની આંખો લાળચાળ થઈ જાય છે, અને તેને ઉંધ આવે છે. એવિના બીજી ધા વાગવાથી કે ધાતુક્ષય થવાથી મૂછા થાય છે તથા ઝીણા કાદરા ખાવાથી મૂર્છા થાય છે તેથી રાગીનું મન ઉદાસ થઈ જાય છે અને તે ઉંધતા પડ્યો રહે છે.
·
મૂર્છા, ભ્રમ, નિદ્રા તથા તંજ્ઞાના મુખ્ય હેતુઓ,
पित्तोत्तमाद्भवति वै मनुजस्य मूर्च्छा
पित्तप्रभञ्जनभवं भ्रममेव पुंसाम् । पित्तात् कफात् भवति वै मनुजस्य तन्द्रा निद्रां कफानिलतमो भजते नरश्च ॥
इति मूर्च्छालक्षणानि ।
મનુષ્યને મૂર્છા થવામાં સૌથી મુખ્ય કારણ પિત્ત છે; પિત્ત અને વાયુથી મનુષ્યાને ભ્રમ થાય છે; પિત્ત અને કથી મનુષ્યને તંદ્રા અથવા અર્ધ જાગ્રત અવસ્થા પ્રાપ્ત થાય છે. તથા વાયુ અને કથી તમે ગુણયુક્ત થયેલા મનુષ્યને નિદ્રા પ્રાપ્ત થાય છે.
મૂર્છાની સામાન્ય ચિકિત્સા,
स्वेदाभिषङ्गविधिमर्दनवातशान्त्यै शीतान्नपानव्यजनानिलपित्तशान्त्यै ।
काषायपानमपितत्र सदा प्रशस्तं श्लेष्मोद्भवा विनिहता भ्रममूर्च्छना वा ॥
૫૩૭
For Private and Personal Use Only
વાયુની મૂર્છાવાળાને વાયુની શાંતિ કરવાને પરસેવા કાઢવા, તેલ ચેાળવું, વિધિપ્રમાણે મર્દન કરવું, વગેરે ઉપાય ચૈાજવા, તેજ પ્રમાણે
१ अभ्यंगशब्द जोइये.