________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકત્રીસમે.
૬૨૮
કમળ, લેધર, વરણવાળ, સાદડ, એ ઔષધના કવાથમાં મધ નાખીને પીવાથી પિત્તપ્રમેહ મટે છે.
વિષ પ્રમેહનો ઉપચાર आमलकस्य स्वरसं मधुना च विमिश्रितम् । हरीतक्याश्च चूर्ण वा सर्वमेहनिवारणम् ॥ खदिरं शर्करा दारु हरिद्रा मुस्तमेव च । पाठा च गुडमिश्रापि दोषं हरति मेहजम् । हरिद्रा त्रिफला तश्च पटोलं कुष्टमेव च ।
चूर्णितं तु पिबेत्सर्वप्रमेहगदशान्तये ॥ कोष्ठं हरिद्राद्वयदेवदारु पाठा गुडूची त्रिफला च मुस्तम् । एषां हि चूर्ण मधुना विमिश्रं मूत्रप्रमेहं हरते व्यथां च ॥
આમળાને સ્વરસ મધમાં મેળવીને પીવું, અથવા હરડેનું ચૂર્ણ મધ સાથે ચાટવું, તેથી સર્વ દેષથી ઉપજેલે પ્રમેહ મટે છે.
બેસાર, સાકર, દારુહળદર, મેથ, પહાડમૂળ, એ ઔષધોનું ચૂર્ણ કરીને તેમાં ગોળ નાખીને ખાવાથી પ્રમેહસંબંધી રોગ મટે છે.
હળદર, હરડે, બહેડાં, આમળાં, પટોલ, ઉપલેટ, એ ઔષધેનું ચૂર્ણ કરીને સર્વ પ્રકારના પ્રમેહ રેગ મટવાને માટે પાણી સાથે પીવું..
ઉપલેટ, હળદર, આંબાહળદર, દેવદાર, પહાડમૂળ, ગળો, હરડે, બહેડાં, આમળાં, મેથ, એ ઔષધેનું ચૂર્ણ કરીને તેમાં મધ મેળવીને ખવરાવવાથી મૂત્ર પ્રમેહ અને તે સંબંધી પીડા નાશ થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने प्रमेह
चिकित्सा नाम एकत्रिंशोऽध्यायः ।
For Private and Personal Use Only