________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૮
હારીતસંહિતા.
M
एतैर्यदा न सौख्यं स्यात्तदा चान्दोलनं हितम् । मस्तकान्ते ललाटे च दहेल्लोहशलाकया ॥ બાળકને અપસ્મારને વ્યાધિ થયો હોય ત્યારે તેને ઠંડાં ઔષધો જવાં. વજ, સિંધવ અને પીપરનું અથવા સુંઠ અને ગેળનું નસ્ય આપવું. અગથિયાના પાનના રસમાં મરીનું ચૂર્ણ નાખીને તેનું નસ્ય આપવું. એ ઉપાયથી જે સારું ન થાય તે પછી તેને હીંચકા ખવરાવવા એ શ્રેષ્ઠ છે. અથવા માથામાં અને ક્યાળમાં લેઢાની સળી તે ડામ દેવા.
બાળકને પૂતના દોષ शून्यागारे देवकुले श्मशाने वृक्षमध्यगे। चत्वरे सङ्गमे नद्योर्भयक्षुभितबालके । संक्रामन्ति भिषक्श्रेष्ठ ! बालकस्यापि पूतनाः ॥ लोहिता रेवती ध्वाड्डी कुमारी शाकुनी शिवा । उर्ध्वकेशी तथा सेना अष्टौ चैताः प्रकीर्तिताः॥
लक्षणं च प्रवक्ष्यामि शृणु पूजाबलिक्रमम् । શૂન્યધરમાં, દેવસ્થાનની જગમાં, સ્મશાનમાં, વૃક્ષની ઝાડીમાં, ચાર માર્ગના ચક્કામાં, બે નદીઓના સંગમમાં, એ જગેએ બાળક ભયથી લોભ પામે તે હે વૈધશેષ ! તે બાળકના શરીરમાં પૂતના પ્રવેશ કરે છે. એ પૂતના આઠ છે, તેના નામ આ પ્રમાણે છે–હિતા, રેવતી, ધ્વાંક્ષી, કુમારી, શાકુની, શિળા, ઊર્બકેશી, તથા સેના. હવે એ પૂતનાઓનાં લક્ષણ તથા તેમનું પૂજન અને બલિદાન આપવાને
વિધિ કહું છું.
લેહિતાનું લક્ષણ વિગેરે जातमात्रस्य बालस्य लोहिता नाम पूतना॥ विनगन्धा लोहिता च रोदिति स मुहुर्मुहुः।
बलिं तस्याः प्रवक्ष्यामि येन सौख्यं प्रजायते ॥ બાળક જન્મે છે કે તરત લેહિતા નામે પૂતને તેમાં પ્રવેશ કરે છે. એ પૂતના શબના જેવી ગંધવાળી તથા રાતાવર્ણની હોય છે તેથી બાળકને વાસ પણ શબના ગધ જેવો થાય છે તથા તેને રંગ રાતે
For Private and Personal Use Only