________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અઠાવનમ.
૭૪૭
સુંઠ, જેઠીમધને શિરે, ખાખરનાં બીજ, વજ, હિંગ, એ સર્વને એકત્ર કરીને ચૂર્ણ કરવું. તથા તે બેકડાના મૂત્ર સાથે આપવું. આ ઔષધ ગ્રહસંબંધી વિકારને નાશ કરે છે, તથા એ ગ્રહોને નાશ કરવામાં સારું છે.
ગ્રહનાશક ધૂપ, विडालविष्ठाहिविमोचनिम्बमयुरपिच्छं समराजिका च । निर्माल्यपिण्डीतकसर्जमोचधूपं घृताक्तं ग्रहदोषशान्त्यै ।
બિલાડાની વિષ્ટા, સાપની કાચલી, લીંબડાના પાંદડાં, મેરનું પીછું, રાઈ, પૂરી (તે ન મળે તે બ્રાહ્મી,) મીંઢળ, રાળ, મેખા વૃક્ષની ઇલ (તે ન મળે તે સરગવાની છાલ,) એ ઔષધોને ખાંડીને તેને ધૂપ બનાવ. એ ધુપને ઘીમાં કરોળીને તેને ધુમાડે દેવાથી ગ્રહગ શમે છે.
બીજા ઉપાય, चेतना नाम गुटिका तथा ब्राह्मीघृतं स्मृतम् ।
अपस्मारे यान्युक्तानि तानि चात्र प्रयोजयेत् ॥ ચેતના નામે ગાળી, અથવા બ્રાહ્મીધૃત અથવા અપસ્માર રેગમાં જે ઔષધે કહેલાં છે તે ઔષધ, આ રોગમાં જવાં.
ભૂતેશ્વર મિત્ર, गुग्गुलं समधुघृतं तेन धूपेन धूपयेत् ।। मन्त्रेण तेन हारीत ! तर्जयेद् ग्रहपीडितम् ॥ હે હારીત ! ગુગળમાં મધ તથા ધી મેળવીને તેને ધૂપ કરવો તથા નીચે લખેલ મંત્ર બેલવો, તેથી ગ્રહના આવેશવાળે પુરૂષ ભય પામશે અને તેને ગ્રહને વળગાડ જતો રહેશે.
મંત્ર. औं नमो भगवते भूतेश्वराय किलिकिलिरवाय रौद्रदंष्ट्राकरालवक्राय त्रिनयनधगधगितपिशङ्गललाटनेत्राय तीवकोपानलामिततेजसे पाशशुलखवाङ्गडमरुधनुर्बाणमुद्राभयदण्डशम
૧ ત્રાસમુકાવ્યસંપાદંટ. 1. ૧ સી.
For Private and Personal Use Only