________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય ત્રીજે.
७८७
સાથે ખાવી હિતકર છે, તથા વર્ષાઋતુમાં સિંધવ સાથે ખાવી હિતકર છે. એવી રીતે હરડે ખાવાથી તે સર્વે રેગનો નાશ કરે છે.
હરડેના જૂદા જૂદા ક૫ घृतेन पथ्या विहिता हरीतकी ॥ घृतेन देयं मनुजाय कल्कमामानिलं हन्ति नरस्य कोष्ठे। . दुष्टान् विकारान हरतीति सद्यएरण्डतैलेन विपाच्य पथ्याम् ॥ खादेत् तदेवानु पिबेञ्च तैलं सशूलविष्टम्भकृतान विकारान् । सर्वान्जयेत् पित्तकफानिलोत्थान मूत्रे स्थितं सप्तदिनं महिष्याः पञ्चाभया मूत्रपलानि पञ्च क्षीरेण सप्ताहमिति प्रशस्तम् । क्षीरोदशोषी परतस्तथान्यदेष त्रिसप्ताहपरः प्रयोगः ॥ वातोदरं शीघ्रमियं निहन्यात् प्लीहानमानाहमुरोग्रहं च । सपाण्डुरोगंच क्रिमीश्च हन्ति हरीतकी धान्यतुषाम्बुसिद्धा ॥ सपिप्पलीसैन्धवयुक्तचूर्ण सोद्गारधूमं भृशमप्यजीर्णम् । निहन्ति सद्यो जनयेत्क्षुधां च कल्कं च तस्याः सह नागरेण॥ ज्वरं जहाति सह सैन्धवेन दधा च चुक्रेण हितातिसारे। सराजयक्ष्मे मधुनावलिह्यात् मूत्रेण शोफोदरनाशहेतोः ।। सपाण्डुरोगे समशर्करायाः शोषे सदाहे सह मातुलुङ्गया। रसेन युक्ता विहितातिपथ्या कल्पं समाप्तं कथितं मुनीन्द्रैः ॥
ઘી સાથે હરડે ખાવી હિતકર છે. ઘી સાથે હરડેનું કટક માણસને ખાવા આપવું, તેથી મનુષ્યના કોઠામાં ઉપજેલા આમવાયુને તથા દુષ્ટ વિકારેને તે તકાળ હણે છે.
હરડેને દીવેલમાં તળીને તેનું ચૂર્ણ કરીને ખાવું તથા તે પછી તેલ (દીવેલ) પીવું; એથી કરીને શળ અને ઝાડાને કબજે થવાથી ઉત્પન્ન થયેલા સર્વે વિકારે જે પિત્ત, કફ અને વાયુથી ઉપજ્યા હશે તે નાશ પામે છે.
ભેશના મૂત્રમાં હરડેને સાત દિવસ રાખવી. એવી રીતે કે પાંચ હરડે અને પાંચ પળ મૂત્ર લઈને તેમાં બોળી રાખવી. પછી સાત દિવસ તે હરડેને દૂધમાં રાખવી; પછી દૂધ અને પાણીમાં સાત દિવસ
For Private and Personal Use Only