________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. મૂળ માધવનિદાન ગ્રંથ આ દેશના વૈોને અને ગૃહસ્થને ઘણો પ્રિય છે અને કેટલાએક તેને આરંભમાં અભ્યાસ કરે છે. આવા ઉપયોગી ગ્રંથનું ભાષાંતર પ્રસિદ્ધ કરવા માટે શિ૦ જયરામે જે શ્રમ લીધો છે તે ખરેખર સ્તુતિપાત્ર છે જે જ ભાષાંતરને હેતુ સારી રીતે પાર પડેલે અમને લાગે છે. આ વેધકનો ફેલાવો થાય અને તે ગુજરાતી જાણનારાઓ સમજી શકે એ માટે મિટ જયરામને ઉત્સાહ અને ખંત વખાણવા લાયક છે. આ પુસ્તક સર્વ સજજનેએ સંગ્રહવા જેવું છે.
સત્યવતા.
6 અતિશે વખાણ કરવા કરતાં એટલું જ કહેવામાં આવે છે કે એક વખત પ્રસ્તુત પુસ્તક વાંચવામાં આવશે એટલે સાફ માલમ પડશે કે આ પુસ્તક માટે કરેલાં વખાણુ નકામાં નથી. જે ગૃહસ્થને આ પુસ્તકના ગ્રાહક થવું હોય તેમણે પોતાનાં નામ, ઠામ, હદ સાથે લખી કર્તા તરફ સત્વર મેકલી આપવાથી પુસ્તક બહાર પડયેથી મેકલી આપવામાં આવશે.
મુંબઈ—રામવાડીનજીક, જયરામ રઘુનાથ, દાદીશેઠની આપ્યારીને રસ્તે - મલ્હારરાવલેન, ઘરનંબર-૮ઈ પ્રમુખ-વૈ૦ જ્ઞાપ્રહ સભા
For Private and Personal Use Only