________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1 2.
મુખરેગપર દ્રાક્ષાદિ, પુષ્પનાશ તથા રક્તગુલ્મ પર તિલ કવાથ, કફવાત શૂલાદિપર સુંઠી કવાથ, અતિસાર તથા અગ્નિમાંદ્યપર સુંઠી કવાથ, આમવાયુપર રાસ્નાદિ, સાજાપર સુંઠવાદિ, સફેદ કેઢપર ફડ્યાદિ કવાથ, પ્રમેહપર ધાત્રી કવાથ, અતિસાર નવરાદિપર છિન્નાદિ કવાથ, વિષપર પાલિધાદિ કવાથ, અને સ્ત્રીઓના ગએલા દુધપર અમૃતાદિ કવાથ, ઇત્યાદિ અનેક રિગે પર ભીન્ન ભીન્ન પ્રકારનાં ઔષધે આ ગ્રંથમાં આપેલાં છે.
આ ઉત્તમ ગ્રંથનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર લગભગ ૨૦૦ પૃષ્ઠના આકારમાં, દિનચર્યા રાત્રિચર્યા તથા ઋતુચયી સહિત છપાઈ બહાર પડ્યું છે. અને તેને લાભ દરેક સ્થિતિના મનધ્યથી લઈ શકાય માટે જ તેની કિંમત ફક્ત આઠ આના છે. પિણેજ ૬ પાઈ
મુંબઈ –મવાડી નજીક, ને જયરામ રઘુનાથ, દાદીશેઠની અગ્યારીને રસ્તે મલ્હારરાવ લેન, ઘર નંબર– મેનેજર “ભાવપ્રકાશ ભાષાંતર
For Private and Personal Use Only