________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકરાચાર્ય પંચરત્ન.
દાની ઇચ્છાથી સવા અધિકાર છે.
संसाराध्वनि तापभानुकिरणप्रोद्भूतदाहव्यथा । खिन्नानां जलकाङ्क्षया मरुभूवि श्रान्त्यापरि भ्राभ्यताम् । ५ अत्यासन्न सुधाम्बुधि सुखकरं ब्रह्माद्वयं दर्शय । त्येषा शंकरभारती विजयते निर्वाणसन्दायिनी ॥५८३॥ वि.चुप
(અર્થ) સંસારરૂપ માર્ગમાં તાપરૂપી સૂર્યના કિરણોથી ઉત્પન્ન થએલી દાહરૂપી વ્યથાથી ખેદ પામેલા, અને તેને લીધે જાણે નિર્જળ ભૂમિમાં થાકીને જળની ઇચ્છાથી ભટકતા હોય એવા સંસારી લેકને બહુજ સમીપમાં સુખ દાયી અમૃતના સમુદ્ર જેવા અદ્વિતીય પરમાત્માને દેખાડી પરમશાં આપનારી આ શકરાચાર્યની વાણી સર્વોપરિ છે.
આ આર્યાવર્તમાં માન પામેલું અને ઉત્તમ પુસ્તક “શંકરાચાર પંચરત્ન છે. શ્રી શંકરાચાર્યનાં રચેલાં હજારે પુસ્તકમાં વધારે વખણાયેલું અને તત્વજ્ઞાનથી ભરેલું છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામ હોવાથી આધુનીકે આર્ય પ્રજાથી તે ભાષાની બીન માહિતીને લીધે લાભ જેવો જોઈએ તે લઈ શકાતું નથી આથી તેવા એ, મ, ગ્રંથનું ગુજરાતીમાં મૂળ સહિત ભાષાંતર થવાની છે તે વિચારી અમે તેનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર એક વિદ્વાન શાસ્ત્રી જાત સુપર રોયલ ઊંચી જાતના સુશોભીત કાગળને સરસ છાપથી લગ પૃષ્ઠ જેવડા પુસ્તકના આકારમાં છપાવી બહાર પાડ્યું છે. ભક્તિજ્ઞાન; ધર્મતત્વને ઉદેશીને તેમાના પ્રસંગો પણ ઘણું જાણવા જેવા છે. બ કલ્પિત નકામા વિષયો વાંચવા કરતાં પુરૂષાર્થને પ્રાપ્ત કરાવનારી આપ શ્રી શંકરાચાર્ય ભગવાનની વાણીનું રટણ કરવું એજ આ ક્ષણ ભંગુર સંસારમાં અક્ષય આનંદદાતા છે. આ પુસ્તક પ્રગટ કરી ઉદેશ પણ એજ છે. ગ્રંથમાં આવેલા અમુલ્ય વિષયે, કદી પામર અ વિષયી જનને ભોગ્ય પડે વા ન, પરંતુ મુમુક્ષુ અને મુક્ત પુરૂષોને તે એક અમુલ્ય જવાહિર છે ! કિંમત ફક્ત ૧ર આના પેજ)ના
જયરામ રઘુનાથ, મેનેજર ભાવપ્રકાશ ભાષાંતર.
For Private and Personal Use Only