Book Title: Harit Samhita
Author(s): Aatrey Muni
Publisher: Jayram Raghunath
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોપદેવ શતક.
અને
દિનચર્યા–રાત્રીચર્યા-તુચ.
ઉપલા નામને દરેક કુટુંબમાં અવશ્ય સંઘરી રાખવા લાયક વૈદ્યક ગ્રંથ પૂર્વે પદવ નામના મહાન પંડિત ર છે, આ ગ્રંથમાં દરેક મનુષ્યથી સહેલાઈથી બની શકે તેવા દરેક રેપર અસરકારક થઈ પડનારા, આપણું પ્રાચીન વૃદ્ધત્રયી ગ્રંથને આધારે ઔષધો આપવામાં આવેલાં છે જેવાં કે –
વિજયચૂર્ણ, લવંગાદિચૂર્ણ, ચાતુતાદિચૂર્ણ, ધાન્યાદિચૂર્ણ, નારાયણચૂર્ણ, નારસિંહચૂર્ણ,ભાદિચૂર્ણ,ભાસ્કરચૂર્ણ, આભાદિચૂર્ણ, હિંગ્યાદિચૂર્ણ, ખાંડવચૂર્ણ, શાલચૂર્ણ, અગ્નિમુખચૂર્ણ, અને સિત પલાદિચૂર્ણ તથા કૃષ્ણદક, માણિભદ્ર મેદક, હિંગ્યાદિ ગુટિકા, દાબ્યદિ ગુટિકા, સૂરણવટિક, કાંદ" , ગુટિકા, ત્રિજાતાદિ મોદક, દીપ્યાદિ મોદક, તાલીસાદિ મોદક, સંબકાદિ વટી, કૈશોરક ગુગ્ગળ, યોગરાજ ગુગ્ગળ, આભાદિવટક, ખાદિરી ગુટિકા કોલાદી ચુરી, દંત્યાદિવટક, મધુવટક, એજી અને અંજની આદિ ગુટિકાઓ; તથ કુષ્માંડાવલેહ, અગસ્તિ હરીતકી અવલેહ, આર્ટિકાવલેહ, ભાર્ગશિવા અવલેહ, કંસ હરીતકી અવલેહ, વાસા હરીતકી અવલેહ, ચિત્રક હરીતકી અવલેહ, દંતીશીવા અવલેહ, વ્યાધીપચ્યા અવલેહ, રિંગણી અવલેહ, કુટજાષ્ટકાવલેહ, ખદિરાદિ એકાદશાવલેહ, કલ્યાણકાવલેહ, ચ્યવનપ્રાશાવલેહ, અક્ષાવલેહ અને પંચછરકાવલેહઆદિ અવલેહ, તથા કમ્પલ ધૃત, વજ ધૃત, રાસ્નાદિ ધૃત, કલ્યાણ ધૃત, ફલ ધૃત, પંચગવ્ય ધૃત, બિદુ ધૃત, જાત્યાદિ ધૃત, ભાંગેરી ધૃત, ધવંતરીધૃત, અરૂષ ધૃત, સુકુમારક ધૃત, બ્રહત પંચમૂલાધ ધૃત, અષ્ટાંગ ધૃત; તિક્ત ધૃત અને નારસિહ આદિ ધૃતિ તથા પ્રસારિણું તેલ, માલતેલ, ક્ષારતેલ, શતાવરી તેલ, વજ તૈલ, નારાયણ તેલ, બલાતલ, અવાસનતેલ, પડુબદુતેલ, લાક્ષાતલ, ગુચ્યાદિ આઠ પ્રકારનાં તૈલ, મહાનાલતેલ અને બ્રાહ્મી આદિ તેલ; તથા મહાકવાથ, ત્રીરાસ્નાદિ કવાથ, મુર્નાદિ કવાથ, દા. દિનિરૂહ, દ્રાક્ષાદિ, ભૂાનબાદિ, વિષાણ્યાદિ, ઇંગ્યાદિ, પથ્યાદિહિંસાદિક્ષ, અતિવિષાદિ, મુસ્તાદિ, ગોક્ષુરાદિ, હરિદ્રાદિ, દીપ્યાદિ, દાવ્યાદિ, ત્રિફલાદિ, ચંદનાદિ, વાઘાદિ, અંગ્યાદિ, યવાદિ, રક્તપિત્ત અને પ્રદરપર અટ્ટલ કવાથી
For Private and Personal Use Only

Page Navigation
1 ... 885 886 887 888 889 890