________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માધવનિદાન.
સુધારા વધારા સાથે ત્રીજી આવૃત્તિ છપાય છે. તેને સસ્તાપણું માટે જ નહીં, પણ તેના ઉપયોગીપણા માટે સધળી નકલ ઝટપટ ખપી ગઈ છે.
ઘણું જલદી બહાર પડશે. – ઉિંમત અગાઉથી થનારા પ્રહાકને ફક્ત રૂ. ૧
પાણેજ ૦)ના આના પ્રજાપ્રિય પુસ્તકને જાહેર લખનારાઓ તરફથી મળેલાં પુષ્કળ સર્ટીફીકેટમાંથી નિચેના જુજ અભિપ્રાય વાંચે એટલે માલમ પડશે કે તેની
યેગ્યતા કેટલી છે. ૧. માધવનિદાન મૂળ લોક સહિત શુદ્ધ ગુજરાતી ભાષાંતર કરનાર જે રામ રઘુનાથ, ડીમી આર પેજ પૃષ્ઠ ૪૨૮. આ નિદાન ગ્રંથ માધવાચાર્ય નામના પ્રાચિન આર્ય વિદ્વાને રચેલે છે. એમાં ઘણું કરીને દરેક રોગ થવાનાં કારણ, રેગનાં લક્ષણ, સાધ્યા સાધ્ય વિચાર વગેરે વૈદ્યોએ અને ગૃહએ પ્રથમ અને અવશ્ય જાણવાજોગ હકીકતનું ખુલાસાથી વર્ણન કરેલું છે. રેગ થવાનાં કારણ બરાબર સમજ્યા સિવાય અને થયેલા રેગની સ્થિતિ અવસ્થા મેગ્ય રીતે પારખ્યા સિવાય દવા કરવાથી કાર્ય સિદ્ધિ ભાગ્યેજ થવાની. દરેક સખસે પ્રથમ નિદાન ભાગ અવશ્ય જાણવો જોઈએ. અને તે જાણવા સાર તેમને આ પુસ્તક ઘણું ઉપયોગી થાય તેવું છે. એમાં મૂળ સંસ્કૃત તથા તેની ગૂજરાતી ટીકા સમજાય તેવી રીતે આપેલી છે. ઔષધના પુસ્તક કરતાં આવું પુસ્તક સાધારણ લોકોને પણ ઉપયોગી થાય કેમકે રેગ થવાનાં કારણ અને રાગની હાલત તેમના સમજવામાં આવે તો તેથી સાવચેત રહેવા પ્રયત્ન કરી શકાય અને એમ બને એટલે ઔષધની ગરજ ઘણજ થોડી પડે. કાગળ અને છા૫ સરસ છે.
જાનેવારી ૧૮૮૬.
બુદ્ધિપ્રકાશ.
For Private and Personal Use Only