________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય મિત્રો ! જો તમારે સાગપાંગ આયુર્વેદને અનુભવ કરવાની ઇચ્છા હોય, વૈદ્ય શાસ્ત્ર સંબંધી સઘળી બારીકીઓને તેઓનાં મૂળતા સહિત હાથ કરી લેવાની ચાહત હોય, ધર્મ અર્થ કામ તથા મેક્ષ એ ચારે પુરૂષાર્થોનાં સાધનભૂત શરીરને સાચવવાની મરજી હોય અને ટૂંકી મુદતની અંદર સારા વૈદ્યોના વર્ગમાં માન પામવાની ઉત્કંઠા હોય તે વાંચે આ હારિતસંહિતા!! - આ પુસ્તક કેટલું લોકો પગી અને દરેક માણસને જીંદગી પર્યત એક હુશી આર. વૈદ્યની ગરજ સારનારું થઈ પડશે. એ વાતની વધારે ખાતરી સદરહુ પુસ્તક જ આપશે.
ઉંચી કીસમનાં સેનેરી ગીટના પહાસહિત આ ચું કદ રૉયલ બાર પેજ લગભગ (૯૦૦ પૃષ) નું થયું છે છતાં તેની કિંમત ફક્ત રૂ. ૩) ત્રણ લેવા ઠરાવ કર્યો છે,
“હારીત સંહિતા” માં આવેલા અસંખ્ય વિષમાંથી
માત્ર થોડા વિષયને નમુને. ૧ વૈદ્ય કે જોઈએ તથા વૈદકશાસ્ત્ર ભણનારને ભણાવનારની પરીક્ષા ૨ બધાં ઔષધો ઓળખવાને વિધિ તથા તેના ઉપયોગમાં કેટલી
બાબતેની વિચાર કરવાની જરૂર છે. ૩ તુચર્યા, દિનચર્યા, રાતીચર્યા, નિરોગી રહેવાના નિયમો, ઋતુનાં
લક્ષણ તથા પ્રત્યેક ઋતુઓમાં લેવાના જુદા જુદા ઉપચારે. ૪ વાત, પિત્ત, કફ તથા સન્નિપાત જ્વરની સંપૂર્ણ સમજણું. ૫ જુદી જુદી જાતની ઔષધી તરીકે વપરાતી અસંખ્ય વનસ્પતિને
ગુણુદેષ. ૬ જુદી જુદી જાતનાં સ્થળ તથા જળચર પ્રાણીના માંસના ગુણદોષ. ૭ જુદી જુદી જાતનાં પ્રાણુઓનાં દૂધ, દહીં, છાસ, માખણ, ઘી,
મૂત્ર, વગેરેના ગુણદોષ. ૮ છ રસ તથા તેને ઉપયોગ. ૯ સઘળી જાતનાં ધાન્ય, ફળ, શાક વિગેરેને ગુણદોષ. ૧૦ વાવ, કુવા, તળાવ તથા વરસાદ વિગેરેના પાણીના ગુણદોષ. ૧૧ જુદી જુદી જાતના ખોરાક, અવલેહ, સરબત, મુરબ્બા, વિગેરે
બનાવવાની રીત તથા તેના ગુણદેવ.
For Private and Personal Use Only