Book Title: Harit Samhita
Author(s): Aatrey Muni
Publisher: Jayram Raghunath

View full book text
Previous | Next

Page 879
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હદ સુધી પહોંચેલા રંગને પણ પાછો હઠાવી શકાય છે. વળી બધા વૈદકના ગ્રંથમાં આ પહેલે દરજજો ધરાવે છે અને માત્ર આ ગ્રંથ એકલેજ ખરીદ કરવાથી વૈદ્યકના તમામ ગ્રંથની ગરજ સરી શકે એવો વૈદકના ભંડારરૂપ છે. આ ગ્રંથ ઉંચી કીસમના સોનેરી ગીલ્ટના પુઠાથી રોયલ અષ્ટપત્રી લગભગ ૧૦૦૦) પૃષ્ઠના પુસ્તકના આકારમાં તૈયાર થયું છે. કિંમત રૂ. ૮) પાણેજ રૂા . મુબઈ –ામવાડી નજીક, રે રામ રધુનાથ, મહારાવ લેન-ઘર નં. ૮. ઈ પ્રમુખ-વૈ૦ ગ્રા. પ્રહ સભા. (Eભાવપ્રકાશ ભાષાંતરના(સંપૂર્ણ) ત્રણે ખંડ સામટા ખરીદનાર પાસેથી ફકત ૩૧૨) કે બાર લેવામાં આવશે, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890