________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપ્રકાશ-મધ્ય તથા ઉત્તરખંડ.
મહાત્માશ્રી ભાવમિશ્ર વિરચિત ભાવપ્રકાશ ગ્રંથના આ મધ્યખંડ તથા ઉત્તરખંડમાં તમામ રેગેનું તેના નિદાન, સંપ્રાપ્તિ અને ચિકિત્સાસહિત વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે અને તે ચાર ભાગમાં વહેંચાયેલું છે.
ભાગ ૧ લામાં–જુદી જુદી પ્રકારના વરે, તે ઉત્પન્ન થવાનાં કારણે, તેને ઓળખવાની રીત, તે પર જુદા જુદા પ્રાચીન ગ્રંથકારના અભિપ્રાય અને તેના પર અસરકારક અનુભવી ઔષધનું વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે.
ભાગ ૨ જામાં–અરશ, જઠરાગ્નિસંબંધી વિકાર, કૃમિરોગ, પાંડુરોગ, કમળો, હલીમક, રક્તપિત્ત, અમ્લપિત્ત, શલેષ્મપિત્ત, ક્ષયરોગ, ઉધરસ, હેડકી, શ્વાસ, સ્વરભેદ, અચક, ઉલટી, તરશ, મૂચ્છ, મદાય, દાહ, ઉન્માદ, અપસ્માર, વાતવ્યાધિ, ઉરૂસ્તંભ, આમવાત, પિત્તવ્યાધિ, લેષ્ણવ્યાધિ, વાતરક્ત, વગેરે રોગોની તેના નિદાનપૂર્વક ચિકિત્સા આપવામાં આવી છે.
ભાગ ૩ જામાં–શૂળ, ઉદ્દાવર્ત, આનાહ, ગુલ્મ, પ્લીહ, યકૃત, દદ્રોગ, મૂત્રકચ્છ, મૂત્રાઘાત, અમરી, પ્રમેહ, મેદવૃદ્ધિ, કાશ્ય, ઉદરરોગ, સોથ, વધરાવળ, બદ, ગલગંડ, ગંડમાળા, ગ્રંથી, અર્બુદ, શ્લીપદ, વિદ્રધિ, વ્રણ, અગ્નિદગ્ધ, ભગ્ન, વગેરે રોગોની તેના નિદાનપૂર્વક ચિકિત્સા આપવામાં આવી છે.
ભાગ ૪ થામાં–નાડીત્રણ, ભગંદર, ઉપદંશ, લગના અરશ, સૂકદેષ, કોઢ, શિતપિત્ત, ઉદદ, કોઠ, ઉત્કંઠ, વિસર્પ, સ્નાયુ, વિસ્ફટ, ફી - ગગ, મસૂરિકા, શીતલા, સુરેગ, શિરે રેગ, નેત્રરોગ, કર્ણરેગ, નાસિકારિગ, મુખરોગ, ઝેર, પ્રદર, સોમપેગ, સ્ત્રીરોગ, બાળરેગ આદિ રેગોની તેના નિદાન સહિત ચિકિત્સા આપવામાં આવી છે.
અ આ ગ્રંથ કે તથા કેટલો ઉપગી છે તથા તેની - થતા વિષે અમારી તરફથી વધારે જણાવવું દુરસ્ત નથી તે પણ એટલું જણાવિયે છિયે કે આ ગ્રંથ જગપ્રસિદ્ધ અને તેમાં લખેલાં ઔષધે સમયપરત્વે સમજીને યોજવામાં આવ્યાથી મૃત્યુની
For Private and Personal Use Only