________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ શુભ તથા અશુભ સ્વપ્રનું વિવેચન, દૂત, પરિક્ષા, શુકન, ભૂતવિદ્યા,
તથા મંત્રપચાર.. ૧૩ તમામ રોગનું નિદાન તથા ચિકિત્સા (ઔષધોપચાર) ૧૪ રેગોના ભેદ તથા પરિક્ષા. ૧૫ હાથ, પગ, પેટ, મેટું, આંખ, કાન, નાક વિગેરે શરીરના દરેક
ભાગમાં દરેક રોગનાં કારણો તથા તે ઉપર અપાતાં ઔષધો. ૧૬ શારીર એટલે શરીરની બનાવટસંબંધી અવશ્ય જાણવાજોગ બાબતે. ૧૭ નસ્ય, અંજન, સ્નેહન, સ્વેદન, નયન, વિરેચન, વિગેરે કરવાની રીત. ૧૮ કયા કયા રોગમાં બસ્તીની જરૂર છે તથા તે કેમ આપવી. ૧૯ ધાતુઓની ભસ્મ બનાવવાની રીત તથા તેના ઉપગનો વિધિ. ૨૦ પ્રજાની ઉત્પત્તિમાં કેવું પુરૂષનું વીર્ય તથા સ્ત્રીનું રજ સમર્થ છે
તથા તેને સુધારવાના ઉપાયો. ૨૧ પુત્ર, પુત્રી, તથા જેડલાં ઉત્પન્ન થવાનું તથા જુદી જુદી રીતના
બાળકે જમવાનું કારણ. ૨૨ વાંઝણું સ્ત્રીને આપવાનાં ઔષધો તથા ગર્ભને સ્થિર રાખવાના ઉપાય. ૨૩ ગર્ભણી સ્ત્રીને પીડા થયા વગર જલદી પ્રસવ થાય તેવા ઉપાય
અને સુવાવડ કરવાની રીત, ૨૪ છોડના ઉપાય, મુએલા ગર્ભનું લક્ષણ, ગર્ભ રહેવાની રીત. ૨૫ સ્ત્રીની યોનીમાં ઉપજતા વશ રેગે, તેનું નિદાન, તેનાં ચિન્હો
તથા તેની ચિકિત્સા. ૨૬ ખરાબ ધાવણની પરીક્ષા તથા તેને સાફ કરી વધારવાની રીત. ૨૭ બાળકને તથા સુવાવડી સ્ત્રીને ઉત્પન્ન થતા રે તથા તેના
તાત્કાલીક ઉપાય. • ૨૮ સ્થાવર અને જંગમ વિષની ઉત્પત્તિ, તેની અસર, સાધ્યા સાધ્ય
વિચાર વિગેરે વિષને લગતી બધી બાબતે. ૨૯ લાંબા તથા ટુંકા આયુષ્યવાળાનું લક્ષણ. ૩૦ પરસે લાવવા, પીચકારી મારવા, લોહી કાઢવા તથા જળ
મુકાવવાની રીત, ૩૧ અગ્નીથી બળેલા શરીરના ભાગેના ઉપાયો. ૩૨ વાજીકરણ તથા પારના પ્રયોગો. . વિગેરે વિગેરે આ ગ્રંથમાં વૈદ્યવિદ્યાની તમામ જાણવા જેવી અસંખ્ય
બાબતે સમાયેલી છે. જેનું અહીં વિવેચન કરતાં એક ગ્રંથ થાય. છેવટ એટલું જ કહેવાનું કે આવા ઉપયોગી ગ્રંથનું જેમને ગ્રાહક થવું હોય તેમણે આળસ ન રાખતાં નિચે સહી કરનારને જલદીથી લખી તાકીદે મંગાવી લે.
જયરામ રઘુનાથ,
પ્રમુખ વૈ૦ ગ્રા. પ્ર. સભા.
For Private and Personal Use Only