________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણી ગુર્જર ભાષામાં આવા ઉપયોગી વૈદ્યક ગ્રંથની પૂરી ખોટ હતી જે આ ગ્રંથથી ઘણે દરજજે પુરી પડશે. આ ગ્રંથનાં વિશેષ વખાણ ન કરતાં એટલું જ કહિયે છિયે કે દેશી વૈદ્યાના ચરક સુશ્રુત વિગેરે ઉત્તમ ગ્રંથે પણ આ ભાવપ્રકાશ ગ્રંથ વાંચનારને ઘડીભર વિસારે પડશે.
કિંમત-ગીફ્ટવાળા પુઠાની રૂ. ૭) પાણેજ વાટ મુંબઈ-રામવાડી પાસે દાદી-ને જયરામ રધુનાથ, શેઠ અગ્યારી લેન મલ્હારાવ સ્ત્રીટ નં. ૮.
મેનેજર. “ભાવપ્રકાશ ભાષાંતર.”
For Private and Personal Use Only