SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણી ગુર્જર ભાષામાં આવા ઉપયોગી વૈદ્યક ગ્રંથની પૂરી ખોટ હતી જે આ ગ્રંથથી ઘણે દરજજે પુરી પડશે. આ ગ્રંથનાં વિશેષ વખાણ ન કરતાં એટલું જ કહિયે છિયે કે દેશી વૈદ્યાના ચરક સુશ્રુત વિગેરે ઉત્તમ ગ્રંથે પણ આ ભાવપ્રકાશ ગ્રંથ વાંચનારને ઘડીભર વિસારે પડશે. કિંમત-ગીફ્ટવાળા પુઠાની રૂ. ૭) પાણેજ વાટ મુંબઈ-રામવાડી પાસે દાદી-ને જયરામ રધુનાથ, શેઠ અગ્યારી લેન મલ્હારાવ સ્ત્રીટ નં. ૮. મેનેજર. “ભાવપ્રકાશ ભાષાંતર.” For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy