________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપ્રકાશ-પૂર્વ ખંડ.
આ અમુલ્ય સર્વોપરી વૈદ્યક ગ્રંથનું મૂળ લેકસહિત શુદ્ધ ગુર્જર ભાષાંતર, નકસદાર સુંદર કપડાના રંગબેરંગી પુઠાંથી સોનેરી અક્ષરેસહિત ડીમાઈ અણપત્રી લગભગ ૧૧૦૦) પૃષ્ઠના સુંદર પુસ્તકના આકારમાં છપાઈ બંધાઈ તૈયાર થયું છે. આ ગ્રંથમાં છે પ્રકરણે છે, જેમાં નીચે લખેલી ઉપયોગી અને દરેક મનુષ્ય અવશ્ય જાણવા લાયક (૧૪૨૭) બાબતો સમાયેલી છે.
પ્રકરણ ૧ લું-સૃષ્ટિ પ્રકરણ. પ્રકરણ ૨ જું-ગર્ભ પ્રકરણ. પ્રકરણ ૩ -બાલ પ્રકરણ. પ્રકરણ ૪ થું-દેશે વિષે, દિનચર્યા, રાત્રિચર્યા, ઋતુચર્યા. પ્રકરણ ૫ મું-મિત્રવર્ગ, હરીતક્યાદિવર્ગ, કર્પરાદિવર્ગ, ગદ્વઆદિવર્ગ, પૂષ્પવર્ગ, વટાદિવર્ગ, આમ્રાદિવર્ગ, ધાતુપધાતુ-રસપરસ-વિ
પવિષ વર્ગ, ધાન્ય વર્ગ, શાક વર્ગ, માંસ વર્ગ, કૃતાન્ન વર્ગ, વારી (પાણી) વર્ગ, દુધ (દુધ) વર્ગ, દો (દહીં) વર્ગ, તક (છાસ) વર્ગ, નવનીત (માખણ) વર્ગ, ઘત (ધી) વર્ગ, મૂત્ર વર્ગ, તૈલ વર્ગ, સન્ધાન વર્ગ, મધુ (મધ) વર્ગ, ઈકુ (સેરડી) વર્ગ, અને કાર્ય નામ વર્ગ, માન પરિભાષા, ભેષજાનાં વિધાનાનિ, ધાતુનાં શેધન મારણ વિધિ, ધાત્વાદિ મારણ પયુક્તાન પુટ પ્રકારાનાહ, ઉપધાતુનાં મારણ પ્રકારાનાહ, રસસે શેધન વિધિ, ઉપાસાનાં શાધન વિધિ, રતનાં ધન મારણ વિધિ, વિષાનાં શોધન મારણ વિધિ, સ્નેહપાક વિધિ, વમન વિધિ, વિરેચન વિધિ, નેહબસ્તિ વિધિ, ઉત્તરબસ્તિ વિધિ, વક્તિ વિધિ, નસ્ય ગ્રહણ વિધિ, ધૂમપાન વિધિ, ગડુશકબલપ્રસારણ વિધિ, સ્વેદ વિધિ, મધ તેલ વિધિ, કર્ણ વિધિ, લેપ વિધિ, શોણિત સ્રાવણ વિધિ, નેત્ર પ્રસાદને કર્મણી, સેક વિધિ, આતન વિધિ, પિડી વિધિ, બિડાલક વિધિ, તર્પણ વિધિ, પુટપાક વિધિ, અંજન વિધિ, ભૈષજભક્ષણ સમય. પ્રકરણ ૬ ઠું-ચિકિત્સા પ્રકરણ
એપ્રમાણે આવા મેટા કદના ગ્રંથની સમાપ્તિની સાથે વૈદ્ય વિદ્યાની જાણવા જેવી સઘળી બાબતે સમાપ્ત થાય છે.
For Private and Personal Use Only