________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८०४
હારીતસંહિતા.
યમાં રજ થવું હોય ત્યારે પુરુષરૂ૫ ગર્ભની ઉત્પત્તિ થાય છે. જ્યારે સ્ત્રીનું વીર્ય તથા તેનું રજ અધિક હોય અને પુરૂષનું વીદિય હીન હાય અર્થાત્ વીર્ય કમી હોય તો સ્ત્રી ઉત્પન્ન થાય છે.
બાળકના ગુણ અને આકારનું કારણ रजोव्याप्तऋतौ स्त्रीणां या या भवति भावना। सात्विकी राजसी वापि तामसी वापि सत्तम!॥ तादृशं जनयेदालं गुणैर्वा तादृशैरपि । या च भावयते चित्ते भ्रातरं पितरं नरम् ॥
येन वा तेन सदृशं सूयते सा भिषग्वर ! ॥ રજથી વ્યાપી ઋતુકાળમાં સ્ત્રીઓને જેવી જેવી ભાવના થાય છે તે તે પ્રમાણે તે બાળકને જન્મ આપે છે. તેને સાત્વિકી, રાજસી કે તામસી ભાવના થાય છે તે તે પ્રમાણે બાળક પણ સાત્વિક, રાજસ કે તામસી થાય છે. વળી તે વૈદ્ય! તે વખતે સ્ત્રી પિતાના મનમાં પિતાના ભાઈની, પિતાની કે પતિની કે જેની ભાવના કરે તેના સરખા આકારને પુત્ર તે પ્રસરે છે.
મનુષ્યની વાતાદિ પ્રકૃતિઓનું કથન वातेन श्यामः पुरुषो वातप्रकृतिसम्भवः । पित्तेन गौरो भवति पित्तप्रकृतिवान्भवेत् ॥ श्लेष्मणा जायते स्निग्धः श्यामश्च लोमशस्तथा । दीर्घशिरोरुहः स्थूलो कफप्रकृतिसंयुतः ॥ वातरक्तेन कृष्णोऽपि पित्तरक्तेन पिङ्गलः। पित्तवांश्च नरो लक्षः स्निग्धः श्यामः कफासृजा ॥ भृङ्गरागाञ्जनाकारं वातेन दृष्टिमण्डलम् । सूक्ष्मलोमा च कृष्णश्च रूक्षमूर्धजतोन्वितः।
यस्य वातेन तं विद्धि नखसूक्ष्मासितच्छविम् ॥ १ ऋतुव्याप्तरजः स्त्रीणां. प्र. १ ली. २ दीर्घ. प्र० १ ली..... ३ मर्धजयान्वितः. प्र. १ ली. .
-
-
For Private and Personal Use Only