________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૮
હારીતસંહિતા.
शून्याद्वायुः समुत्पन्नो वायोः प्राणः प्रजायते । प्राणात्सत्वं तथा जातं सर्व सत्वे प्रतिष्ठितम् ॥ વાયુ તથા રક્તવડે દેહની ત્વચા ઉત્પન્ન થાય છે. માંસ ત્વચાના આશ્રયથી થાય છે એમ માનેલું છે. વીર્ય તથા કફથી મેદ ઉપજે છે. અસ્થિ અને રત રસથી ઉત્પન્ન થાય છે. પિત્તને આશરાને રહેલું યકૃત વાયુ તથા રતથી ઉપજેલું છે તથા તે હૃદયમાં છે. રક્ત, કફ તથા રસને આશ્રય આપનારું ઉર (હૃદય) છે. રક્ત અને કફથી પ્લીહા (બરોળ) ઉત્પન્ન થઈ છે. કફ અને રક્તથી ફેફસુ ઉપજેલું છે. એવી રીતે પાંચ ભૂતય દેહ ઉત્પન્ન થયેલ છે. તેમાં જે આકાશ છે તેને શુન્ય કહિયે છીયે. એ શૂન્યથી વાયુ ઉત્પન્ન થયે છે. વાયુથી પ્રાણ ઉત્પન્ન થાય છે. પ્રાણુથી સત્વ ઉત્પન્ન થાય છે. અને સઘળું જગત સત્યને વિષે સ્થિતિ કરીને રહેલું છે.
પંચભૂતની ઉત્પત્તિ, બારગમુત્પન્ન જ્ઞાતા વહુન્યા तस्यास्तेजस्तथा जातं तेजसो जायते तमः॥ पञ्चभूतात्मके देहे पञ्चेन्द्रियसमायुते ।
भूतानां च प्रधानो य आकाशमिति शब्दितः॥ आकाशात्तेजस्तेजसो दर्पो दर्यात्पराक्रमस्तस्मादहङ्कारस्ततः कोपः कोपात्तमस्तमसः पम्पमिति । आकाशात्सत्वं सत्वात्सत्यं सत्यात्तपस्तपसो नयो नयाद् विवेको विवेकाच्छान्तिः शान्त्या धर्म इति । सत्याद्रजो रजसः कामो कामालौल्यं लौल्यादसत्यमसत्यात्पापमिति । रसात्कामः कामादभिलाषोऽभिलाषात् प्रजा प्रजाया मैत्री मैत्र्याः स्नेहः स्नेहान्मोहो मोहान्माया ततो भ्रान्तिमा॑न्या मिथ्या ततोऽविद्या अविद्यायाः पुण्यपापानि पुण्यपापेभ्यः सम्भव इति।
આકાશથી જળ ઉત્પન્ન થયું છે, જળથી પૃથ્વી ઉત્પન્ન થઇ છે, તે પૃથ્વીથી તેજ ઉત્પન્ન થયું છે; તેજથી અંધકાર ઉત્પન્ન થયે છે; પંચભૂતાત્મ તથા પાંચ ઇકિયોવાળા દેહમાં સર્વે ભૂતેમાં જે ભૂત મુખ્ય છે તેને આકાશ કરીને કહે છે. આકાશથી તેજ ઉત્પન્ન થાય છે; તેજથી ગર્વ, ગર્વથી પરાક્રમ, પરાક્રમથી અહંકાર, તેનાથી કેપ, કેપથી તમોગુણ
For Private and Personal Use Only