________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૬
હારીતસંહિતા.
જ્યારે વીર્ય તથા રજ સમાન હોય ત્યારે જે પુરૂષ થાય તે તે સ્ત્રી પ્રકૃતિને થાય છે અથવા નપુંસક થાય છે કે જેની સ્ત્રી કે પુરૂષ બેમાંથી એકેયમાં ગણના થતી નથી. જ્યારે બ્રાંતિસહિત સંભોગ કરતાં સ્ત્રી કે પુરૂષનું બે સ્ત્રી કે બે પુરૂષની ધારણાથી મન દ્રવે છે ત્યારે જોડવાની ઉત્પત્તિ દેખાય છે કે જે જોનારા ચિત્તને આનંદ આપે છે. વીર્ય અને રક્તમાં સમાન દષના બળથી તેની પ્રકૃતિમાં કાંઈ વિકાર થઈ જાય એટલે પુરૂષનું અધિક વીર્ય છતાં કોઈ દેશના બળથી તેમાં વિકાર થઈ સ્ત્રીના ગુણો પ્રાપ્ત થાય તે તે સ્ત્રી નપુંસક ઉત્પન્ન થાય. - શરીરના અવયની ઉત્પત્તિને પ્રકાર, प्रथमं बीजलोहितं पञ्चभूताग्निना परिपक्वं क्रियते । तेन च कलल उत्पद्यते सोऽपि चान्तःस्थेन वायुना बुद्दाकारो भूत्वा बाह्यवातेन सम्भृतो भवति । स च पञ्चभूताग्निना पिण्डं जनयति । तच्च पिण्डं परिपाकं गतं घनं संजातं च व्यानवातेन पञ्चतत्वेभ्यो हस्तपादादीन् शिरोऽवयवान् संजनयति । अन्तःस्थो वायुरेकोऽपि नानास्थानं समाश्रित्य देहाकारं करोति । उदानो गलहृदयसंस्थितो देहमुखद्वारं प्रकाशयति । अपानवायुरधःस्थोऽपानद्वारं विशोधयति । एते चान्तःस्थाः पृथक् पृथक् मार्गे छिद्रं कृत्वा निर्गच्छन्ति । तान्येव नवद्वाराणि मुखघ्राणकर्णनेજ્ઞાનમોહનનિ | વૈતાનિ દ્વારા વર્તન મર્યાન્તિા તાन्तःस्थो वायुः प्रतानत्वेन हस्तपादाद्यानवयवान् संजनयति।
પ્રથમ બીજ અને રક્તને પાંચ ભૂતને અગ્નિ પરિપક્વ કરે છે, અને તેથી એક મિશ્રણ જેવો કલલ ઉત્પન્ન થાય છે. તે કલલ પિતાની અંદરના વાયુવડે પરપોટા જેવો થાય છે તથા તેમાં બાહારને વાયુ ભરાય છે. એ પરપોટે વળી પાંચ ભૂતના અગ્નિથી પરિપકવ થઈને પિંડ (ગેળા જેવા આકારને) ઉત્પન્ન કરે છે. તે પિંડ પક્વ થઈને કઠણ થાય છે ત્યારે તેમાં વ્યાન વાયુવડે પાંચ તત્વમાંથી હાથ, પગ વગેરે અને માથું વગેરે અવયવો ઉત્પન્ન થાય છે. એ પિંડમાં રહેલો વાયુ એક છતાં પણ જુદા જુદા સ્થાનમાં રહીને દેહને આકાર ઉત્પન્ન કરે છે. ઉદાનવાયુ ગાળામાં અને હૃદયમાં રહીને દેહનું મુખદ્વાર પ્રકટ કરે છે. એપાન
For Private and Personal Use Only