________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૨
હારીતસંહિતા.
अग्ने पुष्पं फलं तद्वद्वीजं शुक्रमयं विदुः । स्त्रीणां रजो मयं रेतो बीजाव्यमिन्द्रियं नरे।
तस्मात्संयोगतः पुत्र ! जायते गर्भसम्भवः ॥ આગેય કહે છે—હે પુત્ર! વેલા, વેલીઓ, અને સ્થાવર જેમાં ધાતુની સાથે જ બીજનો યોગ થઈને રહે છે. હે પુત્ર! યોગથી ઉત્પન્ન કરેલી આ સૃષ્ટિમાં સ્થાવર જીવની ઉત્પત્તિ યોગવિના થાય એવી ભિન્ન દષ્ટિ તેમાં પણ નથી. સઘળા સ્થાવર જીવોની સ્થિતિ શિવ શક્તિમય છે. સ્થાવરમાં જે નિશ્ચલતા છે તે શિવનું સ્વરૂપ છે (કેમકે શિવ સ્થાણુ-નિશ્ચલ છે). અને હે મોટી બુદ્ધિવાળા! સ્થાવર છની જે પસરવારૂપ વ્યાપ્તિ તે શક્તિનું સ્વરૂપ છે. તેને વિષે સ્ત્રી અને પુરૂષના ગુણે સભાનપણે કરીને રહેલા છે. સ્થાવરને પ્રથમ પુષ્પ આવે છે તે સ્ત્રીના આર્તવની બરોબર છે, તેને ફળ થાય છે તે ગર્ભ છે અને તેમાં બીજ હોય છે તે ગર્ભ જાણુ. પણ સ્ત્રીઓને રજોમય (આર્તવમય) વીર્ય હોય છે અને પુરૂષને બીજમય (વીર્યમય) ઇંદ્રિય છે. હે પુત્ર! એ કારણથી સ્ત્રીપુરૂષને સંયોગ થવાથી ગર્ભની ઉત્પત્તિ થાય છે.
ગર્ભની ઉત્પત્તિ, प्रथमेऽहनि रेतश्च संयोगात्कललं च यत् । पंचभिर्बुद्धदाकारं शोणितं च दशाहनि ॥ धनं पञ्चदशाहे स्याविंशाहे मांसपिण्डकम् । पञ्चविंशतिमे प्राप्ते पंचभूतात्मसम्भवः ॥ मासकेन च पिण्डस्य पञ्चतत्त्वं प्रजायते । पञ्चाशाहने प्राप्ते अङ्कुराणां च सम्भवः ॥ मासत्रये तु संप्राप्ते हस्तपादौ प्रवर्द्धते । सार्द्धमासत्रये प्राप्ते शिरश्च सारववधेत् ॥ चतुर्धके च लोमानां सम्भवश्चात्र दृश्यते । पञ्चमे च सुजीवः स्यात् षष्ठे प्रस्फुरणं भवेत् ॥ अष्टमे मासि जाते च अग्नियोगः प्रवर्तते । मासे तु नवमे प्राप्ते जायते तस्य चेष्टितम् ॥
For Private and Personal Use Only