________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૮
હારીતસંહિતા,
રાખવી. એવી રીતે ત્રણ સપ્તાહ (અઠવાડિયાં) ને આ પ્રયોગ છે. અર્થાત એવી રીતે ત્રણ સપ્તાહ રાખ્યા પછી તે હરડેને સૂકવીને તેનું ચૂર્ણ કરીને ખાવું. એ ચૂર્ણ વાતદરને તત્કાળ નાશ કરે છે. તેમજ પ્લીહા, પેટ ચઢવાને રેગ, ઉરગ્રહ, પાંડુરોગ, અને કૃમિ રોગ પણ એથી મટે છે.
ધાન્યની તથા જવની કાંજીમાં સિદ્ધ કરેલી હરડેમાં પીપર તથા સિંધવ મેળવીને તેનું ચૂર્ણ ખાવાથી ધૂમાડા જેવા ઓડકાર સહિત અત્યંત અજીર્ણ થયું હોય તે તકાળ નાશ પામે છે અને ભૂખ લાગે છે.
હરડેનું કલ્ક કરીને તેમાં સુંઠ તથા સિંધવ નાખીને ખવરાવવાથી તાવ નાશ પામે છે તથા દહીં અને ખાટી કાંજી સાથે ખાવાથી અતિસાર મટે છે; રાજક્ષયમાં હરડેનું કચ્છ મધ સાથે ચાટવું, ગોમૂત્ર સાથે ખાવાથી દર મટે છે; સાકર સાથે ખાવાથી પાંડુરોગ મટે છે; શેષ અને દાહમાં બીજેરાના રસ સાથે હરડે ખાવી હિતકર કહેલી છે. એવી રીતે મેટા મુનિઓએ કહેલ હરડેને કલ્પ સમાપ્ત થાય છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे कल्पस्थाने हरीतकीकल्प
वर्णनाभेदो नाम तृतीयोऽध्यायः ।
चतुर्थोऽध्यायः।
લસણને ક૫ લસણની ઉત્પત્તિ
आत्रेय उवाच । अमृतं मथनाजातं सुरासुरविग्रहो महान् । जहार वैनतेयश्च चञ्चना त्रिदिवं गतः॥ संग्रामश्रमसंप्राप्ते श्रमवेगप्रधाविते । ગાર પૈવ કારે શ્યતા સવા
For Private and Personal Use Only