________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય પાંચમે.
૭૯૭
ત્રિફળા, ત્રિકટુ, (સુંઠ, પીપર, મરી), ગાયનું મૂત્ર, લીમડે, ધાણા, પુષ્કરમૂળ, ગળે, અજમેદ, પટેલી, એ ઔષધને કવાથ ગુગળ સાથે કરીને કફથી પીડાતા રેગીએ પી.
જે મનુષ્ય દુષ્ટ ઘણથી, ગ્રંથીથી, ગંડમાળાથી, અબુંદ નામે રોગથી, પ્રમેહથી કે વ્રણરોગથી પીડાતો હોય તેણે ત્રિફળાના કવાથ સાથે ગુગળ પીવો.
ગુલ્મોગ, ખાંસી, ઉરઃક્ષત, શ્વાસ, વિધિ, અરૂચિ, અને ત્રણ, એટલા રેગવાળાને કરિયાતુ, ગળો, લીંબડે, ઉંદરકણું, રીંગણું અને ધમાસે એ ઔષધના કવાથ સાથે ગુગળ પાવે.
ખસ, કેલીઓ, સંજે તથા વાયુ અને કફના રોગમાં દારુહળદર તથા પટેળના કવાથ સાથે મેળવેલ ગુગળ પી. - હરડે, સાટોડી, દારુહળદર, ગાયનું મૂત્ર, તથા ગળે, એ ઔષધોને કવાથ ગુગળ સાથે કરીને પાંડુરંગીને, સેજાવાળાને, ઉદરરોગવાળાને, તથા કલાસ નામે કોઢરેગવાળાને આપવાથી ફાયદો થાય છે.
ગુગળની માત્રા भवेन्मात्रां पलं यावत्कर्षादारभ्य यत्नतः। जीर्णेऽश्नीयान्मुद्यूषै रसैर्वा जाङ्गलैस्तथा ॥ पयसा षष्टिकान्नं च शालीनामोदनं मृदु। दिनानि सप्त प्रथमा मध्यमा द्विगुणा स्मृता ॥ त्रिगुणा परमा मात्रा विशेया योगचिन्तकैः । सेवते गुग्गुलं यो वै वर्षेणापि नरः क्रमात् ॥ स्थावराजङ्गमाच्चैव न स्यादस्य क्षतिर्विषात् । રેગીનું વય, બળ, જઠરાગ્નિ, એ વગેરે ઉપર વિચાર કરીને એક તેલથી આરંભીને ચાર તે લાપર્યત ગુગળની માત્રા સમજવી. ગુગળની માત્રા પચી જાય ત્યારે ભગના યૂષ સાથે કે જંગલી પ્રાણીઓના માંસરસ સાથે કે દૂધ સાથે સાઠી ચોખા કે સાળને હલકે ભાત ખો. રેગીને પહેલા સાત દહાડા અધમ માત્રા (હલકી-એક તેલા જેટલી) આપવી. બીજા સાત દહાડામાં મધ્યમ એટલે બમણું ભાત્રા આપવી.
For Private and Personal Use Only