________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૬
હારીતસંહિતા.
અને
બેસે ત્યાં સુધી તેને રેગ ભેદાય છે એમાં સંશય નથી. રાજાઓ સુકુભાર, અને જેઓ ઔષધને દ્વેષ કરનાર છે તથા જેઓ શરીરે કૃશ (સૂકાઈ કે ક્ષીણ થઈ ગયેલા) છે, તેમને સુખે કરીને વિરેચન કરવાને એ ઉપાય હિતકારક છે.
હરડેના સામાન્યત: ગુણ हरीतकी दरिद्राणामनपायरसायनम् ।
पथ्यस्यान्तेऽथवा चादौ भक्षेञ्चामयनाशिनी ॥ तृषातुराणां हृदि कण्ठशोषे हनुग्रहे चापि गलग्रहे च । नवज्वरे क्षीणबलेन्द्रियाणां न गर्भिणीनां कथिता प्रशस्ता ॥ हरीतकी वा गुडनागरेण सिन्धूत्थयुक्ता कथिता प्रयोगे। आमाशयस्थान जठरामयांश्च निहन्ति चेन्द्रायुधवद्रुजश्च ॥
હરડે એ દરિદ્રોને કઈ ગેરફાયદો ન આપે એવું રસાયન છે. પથ્ય ભોજન કર્યા પછી કે કર્યા પહેલાં હરડે ખાવામાં આવે છે તે રેગને નાશ કરનારી છે, જે પુરૂષ તૃષારોગથી પીડાતો હોય, જેને છાતીમાં કે કંઠમાં શેષ પડતું હોય, જેને હનુગ્રહ કે ગલગ્રહ રેગ " હૈય, જેને નવો તાવ આવ્યો હોય તથા જેનાં બળ અને ઈદ્રિ ક્ષીણ થઈ હોય તેમને તથા ગર્ભવતી સ્ત્રીને હરડે હિતકારી નથી એમ કહ્યું છે. ગોળ, સુંઠ અને સિંધવ સાથે હરડેને પ્રયોગ કરવાથી ( હરડે ખાવાથી) તે આમાશયમાં રહેલા તથા જઠરના રોગને ઇંદ્રના વજની પેઠે હણે છે.
પ્રત્યેક ઋતુમાં હરડેને પ્રગ, सशारदे वा सितया प्रयुक्ता शुण्ठी गुडेनापि हिमे प्रयोज्या। ससैन्धवा पिप्पली शैशिरे च हिता वसन्ते त्रिकटुर्गुडेन ॥ ग्रीष्मे सितानागरकैश्च पथ्या वर्षासु सिन्धूत्थयुता हिता च । निहन्ति सर्वामयमेव सद्यो
શરઋતુમાં સાકર સાથે હરડે ખાવી; હેમંતમાં ગેળ તથા સુંઠ સાથે ખાવી; શિશિરઋતુમાં સિંધવ અને પીપર સાથે ખાવી. વસંતઋતુમાં ત્રિકટુ અને ગોળ સાથે ખાવી, ગ્રીષ્મઋતુમાં સાકર તથા સુંઠ
For Private and Personal Use Only