________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पंथभस्थान - अध्याय येथे..
For Private and Personal Use Only
७८८
सकृत्संदूषिते देशे पतितास्तत्र संस्थिताः । तस्मात्कालवशाज्जातं दुर्भिक्षं द्वादशाब्दिकम् ॥ विशुष्काः कानने सर्वा वृक्षकण्टप्रतानिकाः । तस्माच्च ऋषयः सर्वे प्रकृष्टं गहनं गताः ॥ तेषां मध्ये जरास्तो गतिहीनो ऽतिजर्जरः । सयष्टिः सरणिक्षुण्णः शीर्णदन्तावलीमुखः ॥ सतत्रस्यैः क्षुधापन्नैर्ऋषिभिस्तत्र विश्रुतः । सोऽपि क्षुधातुरः सर्वा पर्यटत्युर्वरां महीम् ॥ कुत्रचित्पुण्ययोगेन दृष्टवान्विटपान्शुभान् । नीलशैवालसङ्काशान्शाडुलान्बहलान्भुवि ॥ क्षुधा संपीडनेनापि भुक्तवान्सदलानपि । षण्मासानन्तरं शुष्कान्विटपांस्तदनन्तरम् ॥ भुक्तवान्कन्दकान्सोपि मासमेकं तथा ऋषिः । पश्चात्सुभिक्षे सञ्जाते सर्वे चैकत्र संस्थिताः ॥ सोऽपि वृद्धो युवा भूत्वा गतस्तत्र च यत्र ते । तं दृष्ट्रा विस्मयापन्नाः पप्रच्छुः किं कृतं स्वया ॥ नोवान्स तु किंचि रुषा तैः शापितस्ततः । यत्त्वया खादितं द्रव्यं तदभक्ष्यं द्विजातिभिः ॥ दुर्गन्धमपवित्रं च तस्माज्जातं रसोनकम् ॥
સમુદ્રમંથન કરીને જ્યારે અમૃત કાઢવામાં આવ્યું તે પ્રસંગે દેવ અને દૈત્યાના માટે સંગ્રામ થયા. તે વખતે ગરૂડ તે અમૃતના કળશને ચાંચમાં ધાલીને સ્વર્ગમાં લેઈ ગયેા. ગરૂડને સંગ્રામના શ્રમ થયા હતા તથા તે શ્રમે કરીને વેગથી દોડતા હતા અને આકાશમાં ચઢયો હતો, તેથી એ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. એ કારણથી એની પાસેના અમૃતના કળશમાંથી અમૃતના બિંદુએ નીચે પડ્યા. યુદ્ધથી દૂષિત થયેલા તે દેશમાં એકવાર જે અમૃતના બિંદુ પડ્યા તે ત્યાંજ રહ્યા. હવે કાળે કરીને તે સ્થળમાં બાર વરસના દુકાળ પડયા, તેથી વનમાં સઘળાં ઝાડ, કાંટા અને વેલા વગેરે સર્વ સૂકાઈ ગયું.
એ કારણને