________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય ચોથે.
૭૯૩ ~~~~~~~
~~~~~~~~~~~~~~~~~
~
व्यायामयानातपमैथुनानि क्रोधाध्वजीर्णान परिवर्जयेच । विवर्जयेद्वापि तथातिसारे मेहामये पाण्डुगुदामये च ॥ न गर्भिणीनां न च बालकानां भ्रमातुरे वा न मदातुरे च । न रक्तपित्ते न च कुष्ठिनेऽपि न रक्तवाते न विसर्पके च ॥ दत्तो रसोनो यदि मूढबुद्धया विरेचनं वा वमनं विधेयम् । न वान्यथा कुष्ठमथो च पाण्डु त्वद्गोषरोषं कुरुते नरस्य । सुयोगयुक्त्यामृतवनराणां वीर्येन्द्रियं पुष्टिबलं तनोति ॥
હરણ, સસલાં, લાવરાં, તેતર, એ વગેરે જાનવરનું માંસ, ક્રેકર (લક્કડદ) મેર, સારસ વગેરે અને બેકડા વગેરેનું માંસ, ઘી, મધુર રસે, શાલિ ડાંગરના ચોખા, ઘઉં, અડદ, એ સર્વે મનુષ્યોને ગુગળ કે લસણને પ્રયોગ ચાલતો હોય ત્યારે હિતકર છે.
લસણને પ્રયોગ ચાલતું હોય ત્યારે કસરત કરવી નહિ, પ્રયાણ કરવું નહિ, તડકે વેઠવો નહિ, મૈથુન કરવું નહિ, ક્રોધ કરે નહિ, મુસાફરી કરવી નહિ, તથા અજીર્ણ થવા દેવું નહિ. તેમજ અતિસારના રેગવાળાએ, પ્રમેહવાળાએ, પાંડુરંગવાળાએ અને અર્શ રેગવાળાએ લસણ ખાવું નહિ. વળી ગર્ભવતી સ્ત્રી, બાળક, ભ્રમરગી, મદરેગવાળે, રક્તપિત્તવાળે, કોઢવાળ, વાતરાવાળે અને વિસર્પગવાળે, એટલાજણે લસણ ખાવું નહિ. એમાના કોઈને મૂઢ બુદ્ધિથી વૈધે કદાચિત લસણ આપ્યું હોય તે તેને વિરેચન કે વમન આપીને તે કાઢી નાખવું. જો એમ ન કરે તે તે મનુષ્યને કોઢ, પાંડુરોગ, કે ત્વચાના દેશને પ્રકોપ કરે છે. એ લસણ સારાયોગથી અને યુક્તિથી આપવામાં આવે તે મનુષ્યને અમૃતસર ગુણ આપે છે તથા વીર્ય અને ઇકિયેના બળની વૃદ્ધિ કરીને પુષ્ટિ કરે છે તથા બળ આપે છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे कल्पस्थाने रसोन
कल्पो नाम चतुर्थोऽध्यायः ।
For Private and Personal Use Only