________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૨
હારીતસંહિતા.
*
રેગીને ઝાડા પિશાબની હાજત હોય તે વખતે નિરૂહ કર્મ કે બસ્તિકર્મ કરવું નહિ. પણ ઝાડા પિશાબ વગેરેને ત્યાગ કરાવીને પછી બસ્તિકર્મ કરવું.
પ્રથમ ઝાડ પિશાબ કરીને ગુદ પ્રક્ષાલન કરીને અતિશય ઢીલી નહિ એવી શય્યામાં સૂવાડીને ડાબી તરફ ડાબે પગ તથા જમણું તરફ જમણે પગ સંકોચીને તે તે તરફની જાંધ ઉપર લાવ. પછી બુદ્ધિમાન વૈધે ગુદામાં બે આંગળ જેટલી નલીને સંચાર કરે. પછી ધીમે ધીમે બસ્તિ દબાવવી અને બે પળ જેટલા તેલવડે નિરૂહબસ્તિ આપે. નિરૂહબસ્તિ આપ્યા પછી ધીમે ધીમે છતે સૂવાડીને તેના પગ ઉભા કરીને પછવાડે સંકેચવા તથા હાથવડે પાંચ વાર કુલા ઉપર તાડન કરવું. પછી તેને સ્વસ્થ કર. ક્ષણવારમાં તેનું મહાશય અને આમાશય શુદ્ધ થશે તથા બસ્તિ અને ઉદરમાંના દેવ દૂર થશે. પંડિત એને નિરૂહબસ્તિ કહે છે. બસ્તિકર્મ પણ એના જેવું જ જાણવું. इति आत्रेयभाषिते हारीत्तोत्तरे सूत्रस्थाने निरूहवस्ति
कर्मविधिर्नाम तृतीयोऽध्यायः ।
चतुर्थोऽध्यायः।
સ્વેદન વિધિ.
आत्रेय उवाच। स्वेदःसप्तविधःप्रोक्तोलोष्टस्वेदो बाष्पस्वेदोऽग्निज्वालास्वेदः। घटीस्वेदो जलस्वेदः फलस्वेदो वालुकास्वेदश्च ॥
न तैलेन विना स्वेदं कदाचिदपि कारयेत् । तैलेनाभ्यञ्जयेत्स्वेदं स भवेद्गुणकारकः ॥ तीव्रज्वरे दाहशोषे तथातीसारपीडिते। मूर्छाभ्रमदाहाते च विषे स्वेदं न कारयेत् ॥
For Private and Personal Use Only