________________
Shri Mahavir Jain Aradhana Kendra
७८२
www.kobatirth.org
હારીતસંહિતા.
द्वितीयोऽध्यायः ।
ત્રિફળા કલ્પ,
ત્રિફળાનું પ્રમાણુ, आत्रेय उवाच ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हरीतक्याश्चामलक्या विभीतस्य च यत्फलम् । त्रिफलेत्युच्यते वैद्यैर्वक्ष्यामि भागनिर्णयम् ॥ एकं भागं हरीतक्या द्वौ भागौ च बिभीतकम् । आमलक्यास्त्रिभागं च सहैकत्र प्रयोजयेत् ॥ त्रिफला कफपित्तघ्नी महाकुष्ठविनाशिनी । आयुष्या दीपनी चैव चक्षुष्या व्रणशोधिनी ॥ वर्णप्रदायिनी वृष्या विषमज्वरनाशिनी ।
प्रदा कण्डुहरा मिगुल्मार्शनाशिनी ॥ सर्वरोगप्रशमनी मेघास्मृतिकरी परा ।
આત્રેય કહેછે.—હાર્ડનાં, આંમળાનાં અને એહુડાનાં ફળ મળીને ત્રિફળા કહેવાય છે. હવે એ કયા પ્રમાણમાં લેવાં તેના નિર્ણય કર્યું. હરડેના એક ભાગ, મેહેડાના ખે ભાગ, આમળાંના ત્રણ ભાગ, એ સર્વેને એકઠા કરીને યેાજવા. તેને ત્રિફળા કહે છે. ત્રિફળા કર અને પિત્તના નાશ કરનારી છે, તથા મોટા કોઢના નાશ કરનારી છે. વળી તે આયુષ્યની વૃદ્ધિ કરનારી, જઠરાગ્નિનું ઉદ્દીપન કરનારી, નેત્રનું તેજ वधारनारी, प्रणुने शुद्ध १२नारी, रंग ( अंति) आापनारी, पुष्टि કરનારી, વિષમજ્વરને નાશ કરનારી, નેત્રને તેજ આપનારી, ખસ ( यम ) ने बरनारी, उझटी, शुम्भ तथा अर्शन नाश श्नारी, सर्व રાગને શમાવનારી, તથા બુદ્ધિ અને સ્મરણશક્તિ વધરવામાં ઉત્તમ છે.
१ मेहकुष्ठ. प्र० ४ थी. घृतेन प्र० ४ थी.
For Private and Personal Use Only