________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
હારીતસંહિતા.
કાળા રંગની, પાસૌંપર પીળા, શંકુ જેવા મેઢાની શહિણી જળા થાયછે. તે કમળના નાળમાં પેસે છે. એ જળાવર્ડ વિધિ, વિસÑ, સાજો, એ વગેરે રોગામાં લોહી ખેંચાવે છે.
કાલિકા
कृष्णा कालिको मृत्स्नाप्राये स्थळे प्रविशति सा दूरे त्याज्या ।
એ જળા સાફ્ કાળી હોય છે, તથા તે માટી કે કાદવવાળી જગામાં પેશી રહેછે. એ જળા બિલકુલ ઉપયાગમાં લેવી નહિ.
ધૂમ્રા
धूम्रा कपोतवर्णा पीतोदरी अर्धचन्द्रमुखी कर्दमे कलुषोदके प्रविशति । सा रक्तावसेचनयोग्या निरुपद्रवा च ॥
ધૂમ્રા નામની જળેા ભુખરા રંગની હાયછે તથા તેના પેઢના રંગ પીળા હાયછે. તેનું મુખ અર્ધચંદ્ર જેવું હાયછે, તે કાદવમાં તથા મેલા પાણીમાં પેશી રહેછે. એ જળેા લોહી ખેંચવાને યોગ્ય તથા ઉપદ્રવવિનાની જાણવી.
જળા મૂકવાના વિધિ.
स्रावस्थानं काञ्जिकेन प्रक्षाल्य नवनीतेन म्रक्षयित्वा उष्णोदकेन प्रक्षालयेत् । पश्चात्तत्र जलौका विचारणीया । जलौका रक्तपूर्णा पश्चात्पातिता । तस्या मुखं लवणेन मूत्रेण वा प्रक्षालयेत् । अथवा शनैर्गोस्तनवद्दुह्यते । पुनर्नवनीतेन मुखमालिप्य विचारणीया । दुष्टरक्ते विनिर्गते देशं काञ्जिकेन प्रक्षाल्य घृतमधुनाभ्यज्य वस्त्रेण बभीयात् !
જે જગાએ જળેા લગાડવી હોય તે જગાને કાંજીવડે ધાને તે ઉપર માખણ ચેપડવું, તથા પછી ગરમ પાણીવડે તેને ધોઇ નાખવું. પછી તે જગાએ જળેા લગાડવી. જ્યારે જળા લાહીથી ભરાઇ જાય ત્યારે તેને ખેરવી પાડવી. એ જળાનું મેઢું લવણુથી અથવા ગાયના ૨ મધ્યારાયે, ૪૦ ૧ રી.
For Private and Personal Use Only