________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ્થાન–અધ્યાય છે.
હ૭૫
જાણવું. જે લેહી કસુંબાના રસ (જરદા) જેવું પીળું, કમળ અને ગરમ હોય તેને પિત્તવાળું જાણવું. જે લેહી જાડું સ્નિગ્ધ અને ઠંડું હોય તેને કફદોષવાળું જાણવું. વાતાદિ ત્રણે દેશનાં લક્ષણવાળું લેહી હોય તેને ત્રિષવાળું લેાહી જાણવું. इति आत्रेयभाषिते हारीतोत्तरे सूत्रस्थाने रक्तावसे
चनविधिर्नाम पञ्चमोऽध्यायः।
षष्ठोऽध्यायः।
જળ લગાડવા સંબંધી વિધિ.
જળના પ્રકાર
आत्रेय उवाच । जलौकाश्चतुर्विधाः प्रोक्ता इन्द्रायुधा रोहिणो कालिका धूम्रा चेति।
આત્રેય કહે છે,–જળે ચાર પ્રકારની છે. તેનાં નામ-ઇકાયુધા, રોહિણી, કાલિકા અને ધૂમ્રા.
ઇંદ્રાચુધા. नीलवर्णा पार्श्वरक्ता तीक्ष्णमुखी गम्भीरनिर्मलोदके पाषाणसन्धौ च प्रविशति । तया विद्रध्युदरदाहशोफमूर्छाविषाधुપદ્રવતિ
ઇંદ્રાયુધા નામની જળને રંગ કાળો હોય છે, તથા તે પાસા ઉપરથી રાતી હોય છે. તેનું મુખ તીર્ણ હોય છે. તે ઉંડા અને ચેખા પાણીમાં પથરાની સાંધામાં ભરાઈ રહે છે. એ જળવડે વૈદ્ય વિદ્રધિ, ઉદર, દાહ, સેજે, મૂછ, અને વિષ વગેરે રોગમાં લેહી ખેંચાવે છે.
રહિણી, नीलवर्णा पार्श्वपीता शङ्कमुखी पद्मनाले प्रविशति । तया विद्रधिविसर्पशोफाद्युपद्रवयति ॥
For Private and Personal Use Only