________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ્થાન–અધ્યાય પાંચમે. -~-~~-~~~-~~-~~- ~-~~~-~~-~शूलशोफातुरे वाते शीतश्लेष्मातुरेषु च । एतेषां शस्यते स्वेदो नराणां सुखदायकः ॥
સ્વેદ સાત પ્રકારને કહે છે. લોકદ (માટીનું ઢેરું તપાવીને તેવડે શેક કરે), બાષ્પદ (પાણીની બાફવતી શેક કરે, અગ્નિવાળા દ (અગ્નિના બળતાથી તાપવું), ઘટીદ (ગરમ પાણીને ઘડો ભરીને તેવડે શેક કરે), જળસ્વેદ (ગરમ પાણી ભરીને તેમાં બેસવું), ફળસ્વેદ (બંધારણ વગેરે બાંધીને), અને વાળુકાદ રેતીની પિટલીઓ કરીને શેક કરે.
તેલ વિના કદાપિ શેક કરે નહિ. રોગીની જે જગાએ શેક કરે હોય તે જગાએ પ્રથમ તેલ ચેપડવું અને પછીથી શેક કરવામાં આવે તે તે ગુણકારક થાય છે. તીવ્ર તાવમાં, દાહથી થયેલા શેષમાં, અતિસારના રોગીને, મૂછ, ભ્રમ, અને દાહથી પીડાયલાને, તથા વિષરેગવાળાને શેક કરે નહિ. શૂળગીને, સોજાવાળાને, વાતરેગવાળાને, શીત અને કફના રોગવાળાને, એ મનુષ્યોને વેદ (પરસેવે) આણવા માટે શેક કરે તેથી સુખ ઉપજે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे सूत्रस्थाने स्वेदन
विधिर्नाम चतुर्थोऽध्यायः।
पञ्चमोऽध्यायः ।
રાવસેચન વિધિ,
आत्रेय उवाच । रक्तावसेचनं चतुभिः प्रकारैर्भवति । शिराविरेचनेनापि अलाबुभिस्तथैव च । श्लक्ष्णशृङ्गैर्जलौकाभी रक्तं च स्रावयेद्बुधः ॥ पूर्वाह्ने चापराहे च नात्युष्णे नातिशीतले ।
For Private and Personal Use Only