________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
৬৩০
હારીતસંહિતા.
बस्तौ पाने च शस्तं च त्रिदोषघ्नं भिषग्वर!। सफेनश्चन्द्रकं यस्य भवेत्स्वच्छसमो द्रवः ॥ स च चिक्कणकः पाको नस्ये प्रोक्तो हितः सदा । सधूमश्चातिदग्धश्च दग्धगन्धरसस्तथा। स विशेयो विशोषी च वर्जितः सर्वकर्मसु॥ मर्दने खरपाकश्च बस्तौ चिक्कणपाकितः। बस्तौ पाने मध्यपाको विशोषी वर्जितस्तथा ॥ पक्षे सिध्यति तैलं च सप्ताहे घृतमेव च ।
कषायः प्रहरेणापि यत्नेनैव प्रसाधयेत् ॥
આત્રેય કહે છે–હે પુત્ર! તેલને પાક ચાર પ્રકાર છેખરે, ચિકણે, મધ્ય અને ચોથે વિશેષી. દૂધ, કાંજી, કવાથ કે દહીં જેમાં તેલ નાખીને તેને પાક કર્યો હોય તે પદાર્થ જ્યારે સોષાઈ જાય, તેમાં નાખેલા ઔષધના કચ્છમાં લીલાશ રહે નહિ તથા જે પાક ફીણ વગરને, નિર્મળ, અને મજીઠના રસ સરખે થાય તેને ખર (ખરો) પાક જાણુ. એ ખરપાક વાયુને હણનારે છે તથા શરીરે મર્દન કરવામાં અને ચોપડવામાં હિતકારક છે. મધ્યપાક ફીણવાળે હેય છે અને તેમાના કલ્કને આંગળી ઉપર ચઢાવી ચોળવાથી તેની ગોળી (કે દીવેટ) વળે છે. જો તેલને મધ્ય પાક થયો હોય તે તેમાં અતિશય ફીણ નથી આવતું તેમ ફીણ વગરને પણ તે પાક હેતું નથી. હે વૈધવર! એ મધ્ય પાકવાળું તેલ બસ્તિ આપવામાં તથા પીવામાં ઉપયોગમાં આવે છે તથા તે ત્રિદોષનો નાશ કરનારું છે. જે પાક ફીણવાળો તથા તેમાં ચાંલ્લા પડી જાય અને જે પ્રવાહી નિર્મળ સરખે દેખાતો હોય તેને ચીકણે પાક કહે. એ પાક નસ્યમાં હિતકારક થાય છે. જે પાકમાંથી ધૂમાડે નીકળતું હોય તથા જે અતિશય બળી ગયું હોય, તેમ જેમાંથી બળેલા રસને ગંધ આવતું હોય, તે પાકને વિશેષ જાણે. એ પાકવાળું તેલ કોઈ કામમાં ઉપગમાં લેવું નહિ. ખરપાક મર્દિન કરવામાં, ચીકણે પાક બસ્તિ આપવામાં અને મધ્યમ પાક બસ્તિમાં
For Private and Personal Use Only