________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
આગેય કહે છે–સરસવના ચોથા ભાગને અણ કહે છે. અર્થાત – ૪ અણુને = ૧ સરસવ, ૨ પલ = ૧ પ્રકૃતિ. ૪ સરસવને = ૧ ભાષ. ૧૦૦ પલ = ૧ તુલા. ૪ માલ = 1 વાલ. ૪ પલ = ૧ કુડવ. ૪ વાલ = ૧ સુવર્ણ. ૪ કુડવ = ૧ પ્રસ્થ. ૪ સુવર્ણ = ૧ ક.
૪ પ્રસ્થ = ૧ આઢક. ૪ ક = ૧ પલ. ૪ આઢક = ૧ કોણ.
સૂકી ઔષધીનું જેટલું માપ લેવાનું કહ્યું હેય તે કરતાં તેજ વનસ્પતિ લીલી મળે તે બમણું લેવી. એ પ્રમાણે તુલાસુધી બમણું લેવી. સાતસે અડસઠ જવનું એક પલ થાય છે. દહીંની તર, તેલ, કાંજી, દૂધ, નાળિએરની તાડી, ગોળ, સાકર, મધ, મધ, દ્રાક્ષ, ખજૂર, ગુગળ, લસણ, એ ઔષધ લીલાં ગણીને તેનું માપ લીલા પ્રમાણે લેવું. કર્ધનું બીજું નામ બિડાલપદિકા છે. એક પલ ઔષધની ગેળી કરવી હોય તે તે ઉમડાનાં ફળ જેવડી કરવી તથા તેને ઉદંબર કહે છે. અર્થત ઉદુંબર (ઉમડાના ફળ) નું પ્રમાણ કહ્યું હોય ત્યારે એક પલ માત્રા જાણવી. ચાર પલની માત્રાને બિલ્વ કહે છે. બે પલની માત્રાને પ્રસૃતિ કહે છે. તે મેટી બુદ્ધિવાળા ! બે અંજલિ (પ્રસૂતિ)ને ફડવા કહે છે. એ કુવના માપ વિષે કહિએ છિએ. લાકડાનું કે મટેડીનું ચાર આંગળ ઊંડું અને ચાર આંગળ લાંબું પહેલું એવું મા૫ કરવામાં આવે તેને કુડવ કહે છે. એવા ચાર કુડવનું એક પ્રસ્થ થાય છે. અને ચાર પ્રસ્થનું એક આઢક થાય છે. ચાર આઢકને એક દ્રોણ થાય છે. એ પ્રમાણે માપની સંખ્યા કહેલી છે.
( વમનાદિ ઔષધોની માત્રા, वमनं च विरेकं च प्रदद्यात्कर्षमात्रकम् । सन्तर्पणं पलंमात्रं चूर्ण कर्षकमात्रकम् ॥ क्षारमानं पलार्धे च कर्ष चैव हरीतकीम् । पलं रसोनकल्कं च पलं गुग्गुलुमेव च ॥ पलं च सूरणं कल्कं दापयेञ्च सुपण्डितः। अन्यानि चूर्णलोहानि कर्षमात्राणि दापयेत् ॥
For Private and Personal Use Only