________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
હારીતસંહિતા.
षष्टितमोऽध्यायः।
ભેદાયેલાની ચિકિત્સા
ઘાતના પ્રકાર
आत्रेय उवाच । छिन्न भिन्न तथा भग्नं घृष्टं पिष्टं तथैव च ।
आस्फालितं सम्प्रहारं घातं सप्तविघं विदुः ॥
मात्रेय छ,-अपयु, मेधयां, मांजां, बसायां, ध्यरायां, અફળાયેલું, અને વાગેલું એવી રીતે ઘાતના સાત પ્રકાર છે.
पायला क्षण. अस्थिसंच्छिद्यते मांसमपि संच्छिद्यते यदि । शाखप्रशाखयोऽपि छिन्नं तच्च निगद्यते ॥ असन्धौ परिसंच्छिन्नं तदसाध्यं विनिर्दिशेत् ।। खगार्धचन्द्रपरशुच्छिन्नं तु कथितं सदा । शस्त्रछिन्नं नरं दृष्ट्वा कर्तव्या च प्रतिक्रिया ॥ જે કઈ શસ્ત્રવડે હાથ પગનું કે બીજી જગનું હાડકું કપાયું હોય અથવા માંસ પાયું હોય તો તેને છિન્ન (કપાયેલું) કહે છે. સાંધા વગર બીજી જગાએ જે કપાયું હોય તે અસાધ્ય જાણવું. તરવાર, અર્ધચંદ્ર, કે ફરસીવડે છેદાયેલું તેજ હમેશા કપાયલું કહેવાય છે. શસ્ત્ર કપાયલે માણસ જોઈને તેને પ્રતીકાર કરે.
पायसानी थिमिसा. तस्यादौ चारनालेन धावनं परिकीर्तितम् । पिचुना तिलतैलेन शीघ्रं संस्नेहनं हितम् ॥ यावद्वै स्रवति रक्तं तावत् तैलेन चाभ्यजेत् । रक्ते वै विकृति प्राप्ते न तैलाभ्यञ्जनं मतम् ॥ शोफाद्याश्च प्रजायन्ते बहुलोपद्रवा व्रणे ।
For Private and Personal Use Only