________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકસઠમા,
(ડામ વગેરે દેવામાં જોઇએ તે પ્રમાણે દઝાડવામાં આવે ત્યારે તેને સમ્યક્દશ્ય કહે છે). હે પુત્ર! હું ઉત્તમ વૈદ્ય ! હવે તું એનાં લક્ષણ સાંભળ. જ્યારે માંસ દાઝયું હૈાય ત્યારે તેને અતિગ્ય જાણવા. એ દાઝવું વાત, પિત્ત અને કના દોષને કાપાવનારૂં છે. હું વૈધ શ્રેષ્ઠ ! સમ્યક્દગ્ધ પુરુષના એક્કે દોષ કાપ પામતા નથી માટે તે દુગ્ધ નિર્દોષ જાણુવું. જે દાઝવાથી ચામડી સરી પડે છે એ દાહ પિત્તને જાણવા. પિત્તથી થયેલેા દાઝવાને સાજો કાળા હોય અને તીવ્ર વેદના કરતા હાય ત્યારે માંસ દાઝયું છે એમ જાણવું.
દુગ્ધના પ્રતીકાર.
तस्य वक्ष्यामि संसिद्ध्यै भेषजं भिषजां वर ! | ईषदग्धे काञ्जिकस्य लेपनं सुखहेतवे ॥ निम्बपत्राणि सुरसा कुष्ठं धात्रीफलानि च । ईषदग्धे यथालाभे लेपनं भिषगुत्तम ! ॥ मध्यदग्धे पयस्याया लेपेन सुखकारिणी । मधुकुष्ठकमञ्जिष्ठाघृतं पक्कं हितं मतम् ॥ कुष्ठं च यष्टीमधुकं चन्दनैरण्डपत्रकम् । मध्यदग्धे हितो लेपो दुग्धेन परिपेषितः ॥ घृतकर्पूरचूर्ण च गैरिकं रोधमेव च । शुष्कचूर्ण पूयहरं दग्धं संरोहयत्यपि ॥ आमलक्या तिलं कुष्ठं लेपनं वाग्निदग्धके । रोधोशीरं समङ्गा च लेपनं शीतवारिणा ॥ अतसीस्नेहमभ्यंगमथ यष्टीघृतेन तु । लेपाभ्यङ्गे हितं दग्धरोहणं दाहवारणम् ॥
For Private and Personal Use Only
૭૬૫
હું વૈઘોત્તમ! હવે એ દાઝેલું મટી જવા માટે હું ઔષધ કહુંછું. જો માણસ લગાર દાઝયા હાય તા તે ઉપર કાંજીનો લેપ કરવા તેથી સુખ થાય છે. હું વૈઘોત્તમ! લિમડાનાં પાંદડાં, જાખનાં પાંદડાં, ઉપલેટ, આમળાં, એમાંથી જેટલાં વાનાં મળી આવે તેટલાંને લેપ કરવાથી લગાર દાઝયા હાય તે મટે છે. મધ્યદગ્ધ મનુષ્યને દહીંની તરના લેપ