________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સામે.
તે ત્યાં આગળથી રક્તસ્ત્રાવ કરીને પછી સ્વેદન કરવું, તથા પછી ભગ્ન પ્રકરણમાં કહ્યા પ્રમાણે વિધિપૂર્વક પ્રતીકાર કરે. કોઈ પ્રહાર વાગવાથી અકળાટ લાગે છે–ચોટ લાગી હોય તે ત્યાંથી રક્તસ્ત્રાવ કરે તથા પછી તીવડે કે બીજા કશાથી શેક કરે. સરસવ, ઉપલેટ, મછત, સિંધવ, અને કાળી માટી, એ સર્વને એકત્ર વાટી પાણીમાં નાખી ગરમ કરીને તેને લેપ કરે તેથી સુખ થાય છે.
અભિઘાતની ચિકિત્સા शिरोऽभिघातजो दोषः शिरोरोगे प्रकीर्तितः। उरसश्चाभिघातेन यकृद् गुल्मश्च जायते ॥ इत्येवं च प्रतीकारा ज्ञातव्याश्च भिषग्वरैः।
ऊहापोहैश्च कर्तव्यं भेषजं कर्मसिद्धये ॥ ભાથામાં વાગવાથી થયેલે દોષ ભાથાના રોગમાં કહેવામાં આવેલ છે તથા છાતીમાં વાગવાથી યકૃત અને ગુલ્મના વ્યાધિ થાય છે માટે તેની ચિકિત્સા તે રગમાં જેવી. ઉત્તમ વૈોએ એ પ્રમાણે પ્રતીકાર જાણવા અને પછી પિતાની બુદ્ધિથી તેમાં વધઘટ કરીને જ્યાં જેમ ઘટે તેમ ત્યાં ઔષધની પેજના કરવી, તેથી કાર્ય સિદ્ધ થાય છે.
પથ્યાપથ્ય, न वातलं च भोकव्यं नात्युष्णकटुकं तथा । मत्स्यानि न च मांसानि धनानि च गुरूणि च ॥ .. श्वेतशालिसमुद्रं च यूषं चैवाढकीषु च । शशलावकवार्ताककुक्कुटं तण्डुलीयकम् ॥ शतपुष्पाघमन्यश्च न च हिङ्गुसमन्वितम् । लवणं चातिभोक्तव्यं यदीच्छेदात्मनः सुखम् ॥ व्यायामं च व्यवायं च दिवानिद्रा तथा क्लमम् । वर्जयेत्सुखसम्पत्तिर्नरं च प्रतिपद्यते ॥ १ यकृद्गुल्मेप्रकीर्तितः. प्र० ४ थी. २ समुद्भूतं. प्र० १ ली. ३ वार्ताकुककोलं. प्र० १ ली.
For Private and Personal Use Only