________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૨
હારીતસંહિતા.
જે માણસનું હાડકું ભાંગી ગયું. હોય તેની ભાંગેલી જગાએ કામડાના કટકાથી બાંધી લેવું. ભાગેલા ભાગ ઉપર માખણ ચળવું તથા તે ઉપર દીવેલનાં પાંદડાં વીંટવાં. વળી તે ઉપર ગરમ પાણીની ધાર કરવી અને તેની આસપાસ કપડું વીંટાળીને પચે હાથે બાંધી લેવું. ભાગેલી જગાએ ધાવડે, સાદડ અને કદંબની છાલને કાંજીમાં વાટીને તેને લેપ કરે, તેથી સુખ થાય છે. ભાગેલી જગાએ ગરમ પાણીથી અથવા અગ્નિથી શેક કરે તથા રોગીએ હાલતા ચાલતા રહેવું. (જે ખમી શકાય તેટલો પરિશ્રમ કરવામાં ન આવે તે હાડકું ગંઠાઈ જાય છે.) એ પ્રમાણે ક્રિયા થયા પછી પાડે છે. એવી રીતે એક એક દિવસને આંતરે પાટે છોડીને પાછા પૂર્વવત બાંધો. જ્યાંસુધી ગ્રંથિ બંધાય નહિ ત્યાં સુધી પુરૂષને સ્નાન કરાવવું નહિ.
વૃષ્ટ (ધસાયલા)ની ચિકિત્સા घृष्टं चैव नरं दृष्ट्वा धावनं काचिकेन च । मूत्रेण शीततोयेन धावनं च हितं मतम् ॥ यावद्वै स्रवति रक्तं तावत्तैलेन सेचयेत् ।
अन्यानि चौषधान्यत्र कारयेद्विविधानि च ।। માણસને કોઈ જગાએ ઘસારે લાગવાથી લોહી વહેતું જોવામાં આવે તે તે ઉપર કાંજી, અથવા મૂત્ર, અથવા ઠંડા પાણીની ધાર કરવી તે હિતકારક છે. જ્યાં સુધી લોહી વહેતું હોય ત્યાં સુધી તે ઉપર તેલ રેડવું. તેમજ બીજી પણ જુદાં જુદાં અનેક ઔષધ કરવાં.
આસ્ફાલિત ચિકિત્સા पिश्चिते रक्तस्त्रावश्च स्वेदनं च विधीयते । भग्नवत्प्रतीकारं च कारयेद्विधिपूर्वकम् ॥ आस्फालिते प्रहारे तु कुर्याद्रक्तावसेचनम् । स्वेदनं च प्रयोक्तव्यं वालुकाभिस्तथैव च ॥ सिद्धार्थकुष्ठमंजिष्ठालवणं कृष्णमृत्तिका ।
चोष्णलेपः प्रयोक्तव्यस्तेन संपद्यते सुखम् ॥ વાગવાથી શરીરને કઈ ભાગ કપાઈ ગયે હોય કે છુંદા હેય
For Private and Personal Use Only