________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૬૦
હારીતસંહિતા.
શલ્ય ધણું ઉંડું પેશી ગયું હાય તે તેને આવા ઉપાય કરવેશ:—પ્રથમ કુશપત્ર નામે શસ્ત્રવડે તે જગા ચીરવી અને પછી કંકમુખ યંત્રથી તે શલ્ય ખેંચી કાઢવું. તથા તે પછી ભેદાયલા રોગી જેવા તેના ઉપાય કરવેા. સાજાની અંદરના શલ્યની ચિકિત્સા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यत्र शोफो भवेत् तीव्रस्तत्र शल्यं विनश्यति ॥ सशल्यं सघनं चैव रुजावन्तं निरूप्य च । तत्र योग्यं च यन्त्रं च यन्त्रशस्त्रं च योग्यकम् । तत् तत्र योजनीयं च ऊहापोहविशारदैः ॥
જો શલ્ય પેઠા પછી તે ઉપર તીવ્ર સાજો થઈ આવે તા તેમાંનું શલ્ય ગૂમ થઈ જાયછે એટલે તે કષ્ટ જગાએ છે તે શોધી કાઢવું કણુ પડેછે. તે વખતે વૈધે જે ભાગ કઠણ અને પીડાવાળા હાય ત્યાં શલ્ય છે એમ જોઇને તે સ્થળમાં યેાગ્ય યંત્ર અને યાગ્ય શસ્ત્ર લાગુ કરવું. પછી વૈધે પોતાની બુદ્ધિથી પઢિત અઢિતના તર્ક કરીને યંત્ર તથા શઅવર્ડ શલ્ય ખેંચી કાઢવું.
શલ્યની વેદના શમાવવાના ઉપાય.
या वेदना शल्यनिपातजाता तीव्रा शरीरे प्रतनोति जन्तोः । घृतेन संशान्तिमुपैति तत्रं कोष्णेन यष्टीमधुनान्वितेन ॥ सर्जार्जुनो दुम्बरमर्कटीनां रोधं समङ्गासुरसासमेतम् । जलेन पिष्ठा प्रतिलेपनाय शल्योद्धृतौ सौख्यमिदं करोति ॥ शेषा क्रिया च पूर्वोक्ता छिन्ने भिन्ने हिता तु या । कर्तव्यो वालुकास्वेदो घटीस्वेदोथवा पुनः ॥
શષ્ય વાગવાથી મનુષ્યના શરીરમાં જે. તીવ્ર વેદના થાય છે તે લગાર ગરમ કરેલા ધીમાં જેઠીમધનું ચૂર્ણે મેળવીને તે ચોપડવાથી શમેછે, શય કાઢી લીધા પછી સર્જ (રાળવૃક્ષ), સાદડ, ઉમૈડા, કૌચમૂળ, લાધર, ભજી, તુળસી, એ સર્વને પાણીમાં વાટીને તેના લેપ કરવાથી સુખ થાય છે. શલ્ય કાઢયા પછી બાકીની ક્રિયા તા પાછળ જે છેદાયલા
૧ તિજ્ઞા. ૪૦ ૧ રી સત્તા. ૬૦ ૪ પી.
For Private and Personal Use Only