________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સામે
૭૫૭
सन्धौ छिन्नं नरं दृष्टा तप्ततैलेन सेचयेत् ॥ सेचितस्य व्रणस्यापि प्रशस्तं पिचुतैलकम् । पूये वापि विनिर्याति निम्बारग्वधपत्रकम् ॥ गुडेन पथ्यां पिष्वा च लेपनं पूयशोधनम् । दिनत्रये विशुद्धेऽपि तत्रैव लेपनं हितम् ॥ धवार्जुनकदम्बस्य प्लक्षोदुम्बरयोस्त्वचम् । जलेन पिष्ट्रा लेपश्च तेन संरोहते व्रणः॥
તિ સિરિત્સા. કપાયેલા ઘાને પ્રથમ કાંછથી છે. પછી તલના તેલમાં રૂના પુમડાં બળીને તરત પાયલા ભાગને સ્નેહન કરવું (તેલના ટુવા મૂકવા, એ પ્રમાણે જ્યાંસુધી લેહી વહેતું હોય ત્યાં સુધી તેલના ટુવા મૂક્યા કરવા. જ્યારે લેહી બંધાઈ જાય ત્યારે તેલ મૂકવું નહિ. કપાયેલાનાં વણમાં સોજો વગેરે ઘણું ઉપદ્રવ થાય છે. માણસ જે સાંધામાંથી કપાયે હોય તો તે ઉપર ગરમ કરેલા તેલવડે સેચન કરવું. અને સિંચન કરેલા ત્રણમાં રૂના પુમડાવતી તેલ પૂરવું હિતકર છે. જે ત્રણ પાકીને તેમાંથી પરૂ નીકળે તે લીંબડાનાં તથા ગરમાળાનાં પાંદડાં વાટીને અથવા ગેળમાં હરડે વાટીને તેનો લેપ કરવો તેથી પરૂ નીકળી જઈને ત્રણ સાફ થશે. ત્રણ સાફ થયા પછી પણ ત્રણ દિવસ સુધી એજ લેપ જારી રાખો, તેથી ફાયદો થાય છે. પછી ધાવડે, સાદડ, કદંબ, પીપર કે પીંપળે, ઉમે, એ ઝાડની છાલ આણને પાણીમાં વાટીને તેને લેપ કરે તેથી વ્રણને અંકુર આવે છે.
ભેદાયલાની ચિકિત્સા
ભેદાયેલાનાં લક્ષણ, शक्तिशूलैश्च बाणैश्च भल्लारखगतोमरैः। क्षुरिकामुखधाराभिभिन्नं तत् कथ्यते भिषक् ॥ साध्यममर्मजं प्रोक्तं मर्मस्थं तन सिध्यति॥ શક્તિ નામે હથિયારથી, બરછીથી, બાણથી, ભાલાથી, તરવારની અણીથી, તેમર નામના હથિયારથી કે છરીની અણુની ધારથી જે
१ सेचयेत् तप्तवारिणा. प्र० १ ली. २ पिचुना तैलपूरणं. प्र० ४ थी.
For Private and Personal Use Only