________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણસામે,
खदिरस्य च मूलं च तथा निम्बफलानि च । उष्णोदकेन पीतं चेद् विषं जयति तत्क्षणात् ॥ वत्साहं च श्वगन्धां च पीत्वा चोष्णेन वारिणा । प्रपीतं च विषं याति चाशु नरस्य वेदवाक् ॥
તાંદળજાનાં મૂળને ગરમ પાણીથી વાટીને તે પીવાથી પીધેલું વિષ નાશ પામે છે. જો તે પીધાથી ઉલટી થાય તે વિષ હલકું થાયછે.
૭૫૧
કાકજંધા, પીળા ફાંટા સળિયાનું મૂળ, કુવાડિયાનું મૂળ, ધોળેા ખેર (ખેરસાર કે ધોળા કાથા), ધોળા ખેરની છાલ, એનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી મહાભયાનક ઝેરને પણુ તત્કાળ નાશ કરેછે એમાં સંશય નથી.
ખેરનું મૂળ અને લીંખોળિયા, એ બન્નેને ગરમ પાણી સાથે પીવાથી તત્કાળ ઝેર નાશ પામે છે.
કડાછાલ અને આસંધને ગરમ પાણી સાથે પીવાથી ઝેર નાશ પામે છે એ વેદવાણી જાણવી.
સ્વચાદિકમાં મળેલા વિષના ઉપાય, अर्थ प्रलेपनाद्यातिक्षताद्रते विषं यदि । तस्य वक्ष्यामि भैषज्यं येन सम्पद्यते सुखम् ॥ मर्मस्थाने मर्मगतं तदसाध्यं भवेद्विषम् । साध्यं च तत् त्वग्रक्तस्थं मांसस्थं कटसाध्यकम् ॥ असाध्यं धातु संप्राप्तं पुत्र ! वक्ष्यामि भेषजम् । विषलिप्तं नरं ज्ञात्वा ततः कुर्यात्प्रतिक्रियाम् ॥ रजनीयुग्माम्लकेन कांजिकेन तु पेषितम् । लेपेन च विषं हन्ति प्रलिप्तं नात्र संशयः ॥ मातुलुङ्गरसेनापि धावनं कांजिकेन वा । अतिशीतेन तोयेन प्रलिप्तं नात्र संशयः ॥ इति स्थावरविषचिकित्सा ।
१ अथ प्रधानरक्तस्य क्षते रक्तं विषस्य च.
For Private and Personal Use Only