________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
બકે છે, ગાંડાની પેઠે નાગ ભમે છે, તેના મુખમાંથી લાળ ગળે છે, તથા ભૂખથી પીડાય છે. એ પ્રમાણે દશ ગ્રહનાં લક્ષણ મેં કહ્યાં. હવે હે પુત્ર! એ ગ્રહોના ઉપચાર હું તને સંક્ષેપમાં કહું છું તે સાંભળ.
ગ્રહના વળગાડની ચિકિત્સા जलनानं सातिशयं तथा च बलिकर्म च । पूजां यथा वाच्यमानां तेन संलभते सुखम् ॥
ગ્રહના વળગાડવાળાને અતિશય જળ સ્નાન કરાવવું તથા ગ્રહોનાં બલિદાન તથા તેમનું પૂજન કરાવવું, તેથી સુખ થાય છે. એ પૂજન વિગેરે હવે પછી કહેવામાં આવશે.
ચંદ્રપ્રભા ગુટિકા, एला जातिफलं मधूकयुगलं सारस्तथा खादिरः कर्पूरामलकीजटाबहुसुताघोण्टाम्लसारस्तथा । कासीसं भवसारदाडिमफैलं सर्व च संमीलितं प्रत्येकं दधिदुग्धलाङ्गलिरसैर्युक्तं समं कल्कितम् ॥ रसेन भावितं तस्य गुटिका च प्रकल्पिता।
जयेश्चन्द्रप्रभा नाम तीव्रान मोहादिकान गदान ॥
એલચી, જાયફળ, જેઠીમધ, મહુડાં, ખેરસાર, પૂર, આમળાનું મળ, સતાવરી, બેર, લીંબુ, હીરાસી, ગુગળ, દાડીમફળ, એ સર્વને એકઠું કરવું. પછી દહીં, દૂધ, તથા લાંગલી (તે ન મળે તે નાળિએરનું પાણી લેવું) ના રસમાં વાટીને કલ્ક કરવું. એવી રીતે તે પ્રથમ દહીંને પુત્ર દેવો. તે સૂકાયા પછી દૂધને, અને પછી લાંગલીના રસનો પુટ દેવે. એવી રીતે પુટ દીધા પછી તેની ગોળી કરવી. એ ગાળીને ચંદ્રપ્રભા ગોળી કહે છે, તથા તે તીવ્ર એવા મહાદિક રગને મટાડે છે.
બીજો ઉપાય. शुण्ठी मधुकसारं च बीजं किंशुकमेव च । वचाहिङ्गुसमायुक्तं बस्तमूत्रेण संयुतम् ।
देयं ग्रहविकारघ्नं ग्रहाणां नाशनं परम् ॥
१ रास्ना. प्र. १ ली. २ भवबीज. प्र. ४ थी. ३ सहा. प्र. ४ थी; मद्यैश्च संमीलितं. प्र० १ ली.
For Private and Personal Use Only