________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અઠાવનમે.
૭૪૫
કુબેરગ્રહનું લક્ષણ हर्षगर्वाभिमाने च गृह्णाति यक्षराड् ग्रहः ।
तेन गोद्धतश्चैव तथारङ्गारसुप्रियः ॥ હર્ષ, ગર્વ કે અભિમાનની અવસ્થામાં કુબેરગ્રહ વળગી પડે છે. તેથી કરીને મનુષ્ય ગર્વવાળો તથા ઉદ્ધત થાય છે અને તેને અલંકાર પહેરવા બહુ વહાલા લાગે છે.
એશાનગ્રહનું લક્ષણ देवस्थाने च रम्ये च शिवग्रहश्छलप्रदः। भस्माङ्गरागं कुरुते भ्रमते च दिगम्बरः। शिवध्यानरतो नित्यं गीतवाद्यप्रियस्तु सः॥
દેવસ્થાનમાં કે રમણિક જગોએ ઐશાન (શિવ) નામને ગ્રહ છળ કરે છે. તેથી કરીને મનુષ્ય શરીરે રાખડી એળે છે અને નાગે થઈને ભમે છે. વળી તે નિત્ય શિવનું ધ્યાન કરવામાં પ્રીતિ બતાવે છે તથા તેને ગીત અને વારિત્ર પ્રિય લાગે છે.
ગ્રહકગ્રહનું લક્ષણ, शून्यागारे शून्यकूपे ग्रहको ग्रहनामकः । क्षुधाों न तृषार्तश्च कथनं न शृणोति च ॥ શૂન્ય ઘરમાં કે ખાલી કૂવામાંથી ગ્રાહક નામે ગ્રહ વળગે છે. એ રોગથી પીડાતા માણસને ભૂખ કે તરસ માલમ પડતી નથી તથા તે કોઈનું કથન સાંભળતો નથી.
પિશાચગ્રહનું લક્ષણ, उच्छिष्टे वा शुचौ यस्य छलति पिशाचग्रहः । तेन नृत्यति वा रौति तथा गायति जल्पति । मत्तवद् भ्रमते नग्नो लालास्रावी क्षुधादितः॥ एवं दशग्रहाणां च लक्षणं कथितं मया ।
वक्ष्याम्यतः प्रतीकारं शृणु पुत्र ! समासतः॥ ઉચ્છિષ્ટ કે અપવિત્ર સ્થાનમાં કે સ્થિતિમાં પિશાચ નામે ગ્રહ છળ કરે છે. એ ગ્રહના વળગાડવડે રેગી નાચે છે, રડે છે, ગાય છે,
For Private and Personal Use Only