________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પચાસમા.
पंचाशत्तमोऽध्यायः ।
For Private and Personal Use Only
૭૦૯
ઘરડા અને ક્ષીણ પુરૂષાનું વાજીકરણ, आत्रेय उवाच ।
क्लैब्यं पंचविधं प्रोक्तं समासेन शृणुष्व मे । निरोधातिव्यवायेन वयःश्रान्तेऽपि मानवे ॥ जायते रेतसो हानिः क्लीयत्वं चापि जायते । त्रिविधं जायते क्लैब्यं मानसं रेतसः क्षयात् ॥ ॥ सहजं शुक्रसंस्वावाज्जायते क्लीवतां नरे । यस्य वै ममता चित्ते दृष्ट्वा स्त्रीणां विरागिताम् ॥ स्पर्शने स्वेदकंपं च तत्साध्यं मानसं स्मृतम् । यस्य विद्वेषतः स्त्रीणां व्यवाये च मनःक्षतिः ॥ ध्वजभङ्गो भवेच्छीघ्रं तत्क्कैब्यं रेतसःक्षयात् । समप्रकृतिर्यश्चान्यः सोऽप्यसाध्यतमः स्मृतः ॥ આત્રેય કહેછે. નપુંસકપણું પાંચ પ્રકારનું છે તે હું તને સંક્ષેપમાં કહું તે સાંભળ. વીર્યને રોકીને અતિશય સ્ત્રીસંગ કરવાથી, તથા વૃદ્ધાવસ્થાના શ્રમ થવાથી વીર્યની હાનિ થઈ નપુંસકપણું પ્રાપ્ત થાયછે એ નપુંસકપણું ત્રણ પ્રકારનું છે. એક તે માનસ એટલે મનસંબંધી નપુંસકપણું; ખીજું વીર્યને ક્ષય થવાથી ઉપજેલું નપુંસકપણું; અને ત્રીજાં સહજ એટલે જન્મ સાથેનું નપુંસકપણું. વળી વીર્યના સ્ત્રાવ થ જવાથી પણ નપુંસકતા પ્રાપ્ત થયેલી હોયછે જે પુરૂષના પ્રતિ સ્ત્રી પ્રીતિ અને મમતા રાખતી હાય તેમ છતાં તેમના વિષે તેના મનમાં વિરાગ હોય, તથા તેના સ્પર્શ થવાથી શરીરે પરસેવા અને કંપ થતા હૈાય તે તે માનસ નપુંસકપણું સાધ્ય જાવું. જે પુરૂષના ઉપર સ્ત્રીના અણુગમા હોવાથી તેને સંગ કરવામાં તેનું મન પાછું ભાગી જતું હાય અને તેથી તત્કાલ ધ્વજભંગ થતા હોય તે તે નપુંસકપણું
૧ ગુસÒાત, પ્ર૦ ૧ સી.
૦