________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૩૨
હારીતસંહિતા.
સૂતિકાના આચાર. एवं कृत्वा च नारीणां द्वादशाहे भिषग्वरः। माङ्गल्यं वाचनं कृत्वा योषार्थ च प्रदर्शयेत् ॥ जातके सुतमोक्षं च द्वादशाहं तथा पुनः॥ नामकर्मकृतौ सत्यां कर्णवेधनमेव च । वस्त्रबन्धं विवाहं च कारयेद् बालकस्य च ॥
એ પ્રમાણે ઉત્તમ વૈદ્ય પ્રસ્ત થયેલી સ્ત્રીના ઉપચાર કરીને બાર દિવસ થાય ત્યારે બ્રાહ્મણદ્વારા મંગળવાચન કરાવીને સ્ત્રીએ જે આચાર કર જોઈએ તે કહે. બાળકનું જાતકર્મ, વૃદ્ધિસૂતકને મેક્ષ, બારવાસાનું કૃત્ય, નામકર્મ અને તે થયા પછી અનુક્રમે કાન વીંધાવવા, સ્ત્રી બંધન અને બાળકોને વિવાહ વગેરે કર્મ કરવાં.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने सूतिको
पचारो नाम षट्पश्चाशत्तमोऽध्यायः ।
सप्तपञ्चशत्तमोऽध्यायः ।
બાળરોગની ચિકિત્સા
ધાવણના દેષ.
आत्रेय उवाच। पंचैव क्षीरदोषाश्च स्त्रीणां च कथिता बुधैः। धनक्षीरोष्णक्षीराम्लक्षीरा चैव तथापरा ॥ अल्पक्षीरा क्षारक्षीरा मृदुक्षीरा तथापरा। मृदुक्षीरा भवेत्सौख्या पंचान्या दोषकारकाः॥
આત્રેય કહે છે–સ્ત્રીઓના ધાવણના દોષ પાંચ પ્રકારના છે. કઈ સ્ત્રીનું દૂધ ઘાડું હોય છે, કેઇનું દૂધ ગરમ હોય છે, કેઈનું દૂધ ખાટું હોય છે, કેળું દૂધ ઓછું હોય છે કોઈનું દૂધ ખારું હોય છે;
For Private and Personal Use Only